June 29, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • ગાંધીનગર: રાંદેસણમાં મેટ્રો ટ્રેનના પાટા નીચે સપોર્ટમાં મૂકવામાં આવેલી રૂ.2.40 લાખની લોખંડની બેઝ પ્લોટની ચોરી કરનારા 3 ઝડપાયા
અપરાધ

ગાંધીનગર: રાંદેસણમાં મેટ્રો ટ્રેનના પાટા નીચે સપોર્ટમાં મૂકવામાં આવેલી રૂ.2.40 લાખની લોખંડની બેઝ પ્લોટની ચોરી કરનારા 3 ઝડપાયા

by gujarat paheredarSeptember 3, 20230
શેર 0

ગાંધીનગરના રાંદેસણ ખાતે મેટ્રો ટ્રેનના પાટા નીચે સપોર્ટમાં લગાવવામાં આવતી ફાસ્ટિંગ સિસ્ટમની લોખંડની અંદાજે રૂ.2.40 લાખની કિંમત ધરાવતી કુલ 2700 કિલો વજની 300 નંગ બેઝ પ્લોટની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. આ મામલે ઇન્ફોસિટી પોલીસે અજાણ્યા ઇસમો સામે ચોરી સહિતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. એલસીબી-2ની ટીમેને ઘટનાના ગણતરીના કલાકોમાં જ ગુનામાં સંડોવાયેલા અને સ્વીફ્ટ કારમાં ફરતા ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા છે.

હાલ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાંદેસણથી રાયસણ સુધી મેટ્રો ટ્રેનના પાટા લગાવવાનું કામ કે.ઈ.સી. કંપનીના પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતી અભિસાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. કંપનીને મળ્યું છે. આ કંપનીના સુપરવાઇઝરે નોંધાવેલી ફરિયાદ મુજબ, અભિસાર કંપની દ્વારા રાંદેસણથી રાયસણ સુધીના મેટ્રો ટ્રેન માટેના પાટા લગાવી દેવામાં આવ્યા છે. હાલ આ પાટાનું મેઇન્ટેનન્સ કામ ચાલી રહ્યું છે.

Advertisement

આથી 26 ઓગસ્ટના રોજ મેટ્રો ટ્રેનના પાટા ખોલી પાટા નીચે સ્પોર્ટ માટે મૂકવામાં આવતી ફાસ્ટિંગ સિસ્ટમની લોખંડની આશરે 300 નંગ બેઝ પ્લેટ પીલર નંબર  P/9/21 પર ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવી હતી. જ્યારે 27 ઓગસ્ટે રવિવાર હોવાથી મજૂરો સહિત કર્મચારીઓ ઘરે હતા. આ તકનો લાભ ઉઠાવી કેટલાક અજાણ્યા ઇસમો પીલર પરની લોખંડની 300 નંગ ફાસ્ટિંગ બેઝ પ્લેટની ચોરી કરી ફરાર થયા હતા. ફરિયાદ બાદ એલસીબી-2ની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટસિટી વચ્ચે વોચ ગોઠવી શંકાસ્પદ જણાતી એક સ્વિફ્ટ કારને રોકી હતી. તપાસમાં ગાડીમાંથી લોખંડની 4 પ્લેટ મળી આવી હતી. પોલીસે કારમાં બેઠેલા 3 ઇસમની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેમનું નામ રોહિત તરસિંગભાઇ ઠાકોર, લાદુરામ ગુર્જર અને રાયમલજી ઠાકોર હોવાની જણાવ્યું હતું. તેમણે બે સિક્યોરિટી ગાર્ડની મદદથી આ ચોરી કરી હતી. પોલીસે ત્રણેય પાસેથી કુલ રૂ.3.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

શેર 0
અગાઉની પોસ્ટ
Business: SBIની ઉચ્ચ વ્યાજની FDમાં રોકાણ કરવા માટે થોડા દિવસો બાકી, રોકાણકારોને મળી રહ્યો છે મોટો ફાયદો!
આગામી પોસ્ટ
PCOS એ મહિલાઓને લગતી ગંભીર સમસ્યા છે, આ ટિપ્સની મદદથી તેનાથી બચો!
gujarat paheredar

Related posts

વડોદરા: આજવા વિસ્તારની એક સોસાયટીમાં એક જ રાતે બે બંધ મકાનના તાળા તૂટ્યા, રોકડ, દાગીના સહિત કુલ 5 લાખથી વધુની મતા ચોરાઈ

gujarat paheredarJune 30, 2023

રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો

gujarat paheredarJune 2, 2023

મહારાષ્ટ્રમાં તણાવની સ્થિતિ, અહેમદનગર-નંદુરબારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને હિંસક અથડામણ

gujarat paheredarApril 5, 2023

અમદાવાદ: ગુજરાતીઓને ઠગ કહેવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે તેજસ્વી યાદવને મોકલ્યું બીજું સમન્સ, વધી મુશ્કેલીઓ!

gujarat paheredarSeptember 23, 2023

રાજકોટમાં ઉડતા પંજાબ જેવી હાલત: વધુ એક શખ્શ પાસેથી પકડાયું લાખોનું ડ્રગ્સ

gujarat paheredarJuly 8, 2023

વાત કરવાની ના પાડી તો ફ્લાઈટથી પહોંચ્યો યુવતીના ઘરે… 51 વાર સ્ક્રુડ્રાઈવર મારીને કરી હત્યા

gujarat paheredarDecember 27, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133005
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક