May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • G20 સમિટ: રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનરમાં દેશી સ્ટાઈલમાં જોવા મળી વિદેશી મહેમાનોની પત્નીઓ!
બ્રેકિંગ ન્યુઝ

G20 સમિટ: રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનરમાં દેશી સ્ટાઈલમાં જોવા મળી વિદેશી મહેમાનોની પત્નીઓ!

by gujarat paheredarSeptember 11, 20230
શેર 1

G20 સમિટ માટે ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી પહોંચ્યા હતા. ગયા શનિવારે, 9 સપ્ટેમ્બર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે G20 ગાલા ડિનરનું આયોજન કર્યું હતું અને આ દરમિયાન ઘણા વૈશ્વિક નેતાઓ અને રાજકારણીઓ તેમની પત્નીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ડિનર પાર્ટીમાં વિદેશી મહેમાનોને સ્થાનિક વાનગીઓ પીરસવામાં આવી હતી અને આ ભોજન ગોલ્ડન અને સિલ્વર કોટેડ વાસણોમાં પીરસવામાં આવ્યું હતું. ડિનર દરમિયાન વિદેશી મહેમાનો ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા, IMF MD ક્રિસ્ટાલિના જ્યોર્જિવા અને જાપાનની ફર્સ્ટ લેડી અને અન્ય ઘણી વિદેશી મહિલા મહેમાનો ભારતીય પોશાકમાં જોવા મળી હતી.

જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે પત્ની યુકો કિશિદા –

Advertisement

રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત G20 ડિનરમાં જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાની પત્ની યુકો કિશિદા બનારસી સાડીમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે આ સાડી લુક માટે તેણે સિમ્પલ બન હેરસ્ટાઈલ પસંદ કરી હતી અને સિલ્વર હેન્ડ બેગ કેરી કરી હતી.

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથ તેમની પત્ની કોબિતા સાથે –

આ ડિનરમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ તેમની પત્ની કોબિતા સાથે ભારત મંડપમ પહોંચ્યા હતા, જ્યાં તેમની પત્ની કોબિતા રામદાની પણ સુંદર સાડીમાં જોવા મળી હતી. આ ખાસ ડિનર માટે તેણે ઓફ વ્હાઈટ શેડની સાડી પસંદ કરી હતી.

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો પત્ની ઇરિયાના વિડોડો સાથે –

આ સિવાય ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને તેમની પત્ની ઈરિયાના જોકો વિડોડો પણ ભવ્ય અંદાજમાં G20 ડિનરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની પત્ની પરંપરાગત ભારતીય કુર્તામાં જોવા મળી હતી. તેમનો આ લુક ખૂબ જ ખાસ લાગતો હતો.

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે પત્ની અક્ષતા મૂર્તિ –

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ પણ G20 ડિનરમાં હાજરી આપી હતી, જ્યાં મૂર્તિએ ખાસ પ્રકારનો લહેંગા પહેર્યો હતો. તેનો લુક એકદમ યુનિક અને સ્પેશિયલ લાગતો હતો.

IMF MD ક્રિસ્ટાલિના જ્યોર્જિવા –

આ સિવાય ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એમડી ક્રિસ્ટાલિના જ્યોર્જિવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ડિનરમાં ભારતીય રંગમાં જોવા મળી હતી. જ્યાં ક્રિસ્ટાલિના જ્યોર્જિવા સલવાર સૂટ પહેરીને પહોંચી હતી અને તેનો લુક ઘણો જ ખાસ લાગતો હતો.

શેર 1
અગાઉની પોસ્ટ
ચાંદીની પાયલ પહેરવી એ માત્ર પરંપરા નથી, આ 5 રોગોની છે દવા
આગામી પોસ્ટ
દરેક વ્યક્તિ માટે નથી હોતા હીરા! આ રાશિના જાતકોનું જીવનને નષ્ટ કરી શકે છે આ રત્ન
gujarat paheredar

Related posts

બોમ્બે હાઈકોર્ટે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન આપ્યા, કહ્યું-ધરપકડ કાયદા મુજબ નથી

gujarat paheredarJanuary 9, 2023

PUBG લવર્સ માટે ગુડ ન્યૂઝ, કમ બેક કરી રહી છે દેશી અવતાર BGMI, 10 મહિના પછી ગેમ પરથી હટ્યો પ્રતિબંધ!

gujarat paheredarMay 19, 2023

સખી મંડળની મહિલાઓ બની આત્મનિર્ભર- સ્ટ્રોબેરી-કમલમ ફ્રૂટની ખેતી કરી જામ, જેલી, અને ચિપ્સ બનાવી બની પગભર

gujarat paheredarMarch 17, 2023

‘ભારતમાં મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે, મણિપુર 4 મહિનાથી સળગી રહ્યું છે’: લદ્દાખમાં રાહુલ ગાંધી

gujarat paheredarAugust 25, 2023

ISRO એ લોન્ચ કર્યો નેવિગેશન સેટેલાઈટ NVS-01, મળી મોટી સફળતા, જાણો શું ફાયદો થશે

gujarat paheredarMay 29, 2023

ATMમાંથી રૂપિયા ટ્રાન્જેક્શન ફેલ થવા પર એકાઉન્ટમાંથી કપાઈ ગયા છે રૂપિયા, તો બેંક આપશે વળતર: જાણો RBIનો નિયમ

gujarat paheredarJanuary 31, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137497
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક