March 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • ભારત છોડીને લાખો લોકોએ કેનેડાની નાગરિકતા લીધી, ચોંકાવી દેશે આંકડા
બ્રેકિંગ ન્યુઝ

ભારત છોડીને લાખો લોકોએ કેનેડાની નાગરિકતા લીધી, ચોંકાવી દેશે આંકડા

by gujarat paheredarSeptember 27, 20230
શેર 1

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયના ડેટા પરથી જાણવા મળ્યું છે કે જાન્યુઆરી 2018 થી જૂન 2023 વચ્ચે 1.6 લાખ ભારતીયોએ કેનેડાની નાગરિકતા લીધી છે. આ સંખ્યા ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરનારા કુલ લોકોના 20% છે. આંકડા દર્શાવે છે કે કેનેડા ભારતીયોનો બીજો સૌથી પ્રિય દેશ બની ગયો છે.

આ યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાને છે જેની નાગરિકતા માટે સૌથી વધુ સંખ્યામાં ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. કેનેડા પછી ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને અને બ્રિટન ચોથા સ્થાને છે જેના માટે ભારતીયો તેમની નાગરિકતા છોડી રહ્યા છે. જાન્યુઆરી 2018 થી જૂન 2023 ની વચ્ચે, લગભગ 8.4 લાખ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી અને 114 વિવિધ દેશોની નાગરિકતા અપનાવી લીધી.

Advertisement

ભારતીય નાગરિકતા છોડનારા 58% ભારતીયોએ કેનેડા અને અમેરિકા જવાનું પસંદ કર્યું. ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરવાનો આ ટ્રેન્ડ દર વર્ષે વધતો જોવા મળી રહ્યો છે, જો કે 2020માં મહામારીને કારણે નાગરિકતા ત્યાગનો દર ઘટ્યો હતો. વર્ષ 2018માં ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા 1.3 લાખ હતી, જે 2022માં વધીને 2.2 લાખ થઈ ગઈ છે. જૂન 2023 સુધીમાં લગભગ 87,000 ભારતીયોએ વિદેશી નાગરિકતા પસંદ કરી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે થોડા સમય પહેલા સંસદમાં કહ્યું હતું કે તેમની સરકાર સ્થળાંતર કરનારાઓનો મહત્તમ ઉપયોગ કરવા માટે ઘણા પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, ‘સફળ, સમૃદ્ધ અને પ્રભાવશાળી ઇમિગ્રન્ટ્સ ભારત માટે અત્યંત ફાયદાકારક છે. અમારું વિઝન એ છે કે વિદેશી નેટવર્કનો સંપૂર્ણ લાભ ઉઠાવવો અને તેની પ્રતિષ્ઠાનો ઉપયોગ દેશના હિત માટે કરવો.’

ભારત-કેનેડા વિવાદથી ભારતીય મૂળના કેનેડિયનોની સમસ્યાઓમાં વધારો

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ગયા સોમવારે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ શરૂ થયો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે. ભારતે તેના આરોપને સખત રીતે નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે કેનેડાના આરોપો વાહિયાત છે.

આ આરોપ બાદ કેનેડામાં ભારતીય મૂળના હિંદુઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં ખાલિસ્તાન સમર્થકો ભારતીય મૂળના હિન્દુઓને કેનેડા છોડવાની ધમકી આપતા જોવા મળે છે. વધતા તણાવને જોતા ભારતે કેનેડા સાથેની વિઝા સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે, જેના કારણે આ સમસ્યા વધુ વધી છે.

શેર 1
અગાઉની પોસ્ટ
રોજગાર મેળો: પીએમ નરેન્દ્ર મોદીએ 51 હજાર ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા
આગામી પોસ્ટ
સુરત : RSS ચીફ મોહન ભાગવત પહોંચ્યા ગુજરાત, સંગઠનની બેઠક સહિત અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ!
gujarat paheredar

Related posts

રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ રાજ્યમાં ફરીથી જમીન માપણી કરવામાં આવશે

gujarat paheredarJanuary 12, 2023

શા માટે ‘ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચન’ પર ભડકી રહી છે આગ? JNUમાં સ્ક્રીનિંગ પર શા માટે રાજકીય હંગામો થયો?

gujarat paheredarJanuary 26, 2023

ઇમરાન ખાને ફરી કર્યા ભારતના વખાણ, અમેરિકાના દબાણ છતાં રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદ્યું

gujarat paheredarFebruary 14, 2023February 14, 2023

કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને આપના ઉમેદવાર ગેસના સિલિન્ડર લઇને મતદાન કરવા પહોંચ્યા

AdminDecember 1, 2022

બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનમાંથી 400 શિક્ષકોએ માંગી મુક્તિ, હાજરી મામલે થશે કાર્યવાહી

gujarat paheredarMarch 22, 2023

ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% અનામત અંતર્ગત જાણો સીએમ-સીઆર પાટીલે શું કહ્યું

gujarat paheredarSeptember 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136284
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક