March 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • Other
  • ડેમનાં આકાશી દૃશ્યો ગીર જંગલમાં મેઘમહેરથી નદી નાળાં છલકાયાં , લીલીછમ હરિયાળીથી ઘેરાયેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો
Otherગુજરાતબ્રેકિંગ ન્યુઝ

ડેમનાં આકાશી દૃશ્યો ગીર જંગલમાં મેઘમહેરથી નદી નાળાં છલકાયાં , લીલીછમ હરિયાળીથી ઘેરાયેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો

by AdminJuly 7, 20220
શેર 1

ડેમનાં આકાશી દૃશ્યો ગીર જંગલમાં મેઘમહેરથી નદી નાળાં છલકાયાં , લીલીછમ હરિયાળીથી ઘેરાયેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો ગીર સોમનાથ જિલ્લા અને જંગલમાં સતત વરસી રહેલા વરસાદથી અનેક નદીઓમાં પૂર આવતાં ડેમોમાં નવા નીરની આવક રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને પગલે મેઘમહેર થઈ રહી છે . ત્યારે છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે . ગીર જંગલ વિસ્તારમાં સતત વરસાદ વરસતાં મછુન્દ્રી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે , જેને લઈ ગીર – ગઢડા પાસે આવેલો પ્રખ્યાત દ્રોણેશ્વર ડેમ ( બંધારો ) ઓવરફ્લો થયો હતો . ત્યારે ડેમનાં આહલાદક કુદરતી દૃશ્યો જોવા મળ્યાં હતાં . આ નજારો જોવા આસપાસથી મોટી સંખ્યામાં લોકો ડેમ સાઈટ પર ઊમટી પડ્યા હતા મછુન્દ્રી નદીમાં વરસાદી પાણી વહેતું થયું ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે .

 

Advertisement

ગીર જંગલ વિસ્તારમાં કાળાં ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે . ગીર જંગલમાં સારોએવો વરસાદ વરસ્યો હોવાથી એનું પાણી નદી – નાળાઓ મારફત ગીર – ગઢડા તાલુકામાંથી પસાર થતી મછુન્દ્રી નદીમાં વહેતું થયું હતું , જેને પગલે આ નદી પર પ્રખ્યાત દ્રોણેશ્વર ધામ નજીક આવેલો દ્રોણેશ્વર ડેમ ( બંધારા ) છલકાયો હતો . જેથી આહલાદક દૃશ્યો જોવા મળ્યાં હતાં . આ વર્ષે ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે . ત્યારે આ ડેમનાં અદભુત દૃશ્યો જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકો ઊમટી પડ્યા હતા ડેમ છલકાતાં આહલાદક નજારો આ દ્રોણેશ્વર ડેમ અને મછુન્દ્રી નદી તેમજ આસપાસના વિસ્તારોનાં આકાશી દૃશ્યો પણ સામે આવ્યાં છે . મછુન્દ્રી નદીમાં ધસમસતા નવા નીરને કારણે ડેમ છલકાતાં આહલાદક નજારો જોવા મળી રહ્યો છે . તો વરસાદી માહોલના લીધે ડેમ અને નદીની આસપાસના વિસ્તારોમાં કુદરતી લીલોતરી સોળે કળાએ ખીલી ઊઠી છે

—————————————————

શેર 1
અગાઉની પોસ્ટ
ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ,1 કરોડથી વધુની મદદ માટે તત્પર
આગામી પોસ્ટ
આજે વિપુલ ચૌધરીની આપમાં જોડાવાની શક્યતા, ઉત્તર ગુજરાતમાં સમાજના 7 લાખ મતદારો, આ સીટો પર પ્રભૂત્વ
Admin

Related posts

આઠ વર્ષ પછી નોંધાયો કેસ… શું MPમાં વ્યાપમના નામે રમાશે મોટી રમત? ભાજપના નેતાઓની ચિંતા વધી

gujarat paheredarDecember 19, 2022

ફોનને સ્પર્શ કરતા જ કોન્ટેક્ટ નંબર દેખાશે, શું તમે આ અદ્ભુત ફિચરનો કર્યો છે ઉપયોગ?

gujarat paheredarSeptember 29, 2023

અમદાવાદ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા આયોજિત સમૃદ્ધિ ટ્રેડફેર 2023નું ઉદ્ઘાટન

gujarat paheredarAugust 12, 2023

મનમોહન સિંહ હવે રાજ્યસભાની પહેલી નહીં, છેલ્લી હરોળની સીટ પર બેસશે

gujarat paheredarFebruary 3, 2023

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026

આબુ ઠંડુગાર – ક્રિસમસના બીજા દિવસે તાપમાન માઇન્સ 2 ડિગ્રી,બરફની ચાદરો છવાઈ : પર્યટકો નજારો જોઈને અભિભૂત થયા

gujarat paheredarDecember 26, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136286
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક