August 5, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • બાયડ-માલપુર ભાજપમાં ગાબડું પાડવામાં મહેન્દ્રસિંહને મળી સફળતા, 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સહિત 50 આગેવાનો જોડાયા
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

બાયડ-માલપુર ભાજપમાં ગાબડું પાડવામાં મહેન્દ્રસિંહને મળી સફળતા, 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સહિત 50 આગેવાનો જોડાયા

by gujarat paheredarNovember 19, 20220
શેર 1

ચૂંટણીની સિઝનમાં પક્ષ પલટો કરવાની મોસમે જોર પકડ્યું છે ત્યારે હવે આગામી દિવસોમાં હજુ કેટલા લોકો જોડાશે તે પણ એક વિષય છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે રસાકસી ભરી રહે તો નવાઈ નહીં કારણ કે, અત્યારથી માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. પક્ષ પલટાની સીઝન ગુજરાતમાં ચાલુ છે ક્યાં કોંગ્રેસમાં ગાબડા પડે છે ક્યાં ભાજપમાં પણ ગાબડા પડતા નજરે પડી રહ્યા છે. અને આવું જ ગાબડું પાડવામાં અરવલ્લીના બાયડમાં કોંગ્રેસને મોટી સફળતા મળી છે. બાયડ-માલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાએ આ વખતે ઉમેદવારી કરી છે ત્યારે બાયડ કાર્યાલય ખાતે યોજાયેલી જાહેરસભામાં 50 થી વધારે ભાજપના આગેવાનોએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

Advertisement

અરવલ્લી જિલ્લાની બાયડ-માલપુર વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ જામે તેવા એંધાણ વચ્ચે ભાજપમાં ગાબડું પાડવામાં કોંગ્રેસને સફળતા મળી છે. ભાજપના 50 જેટલા આગેવાનોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે, જેમાં વર્ષ 2017ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અદેસિંહ ચૌહાણ, દોલસિંહ ચૌહાણ, 2019 એન.સી.પી. ઉમેદવાર, તેમજ માલપુર ભાજપના આગેવાન સુરેન્દ્રસિંહ રાઠોડ સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા,તેમની સાથે હજારો કાર્યકરોએ પણ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

ચૂંટણીની સિઝનમાં પક્ષ પલટો કરવાની મોસમે જોર પકડ્યું છે ત્યારે હવે આગામી દિવસોમાં હજુ કેટલા લોકો જોડાશે તે પણ એક વિષય છે

શેર 1
અગાઉની પોસ્ટ
કોઇ કોઇનું નથી : જશુ પટેલના કૉંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર, તમામ લોકો એક જ લાઈનના, લોકોની સેવા કરવાનો નિર્ણય
આગામી પોસ્ટ
સાઉદી અરબની ભારતીય જનતાને ભેટ, હવે વિઝા માટે નહીં આપવું પડે પોલીસ ક્લિયરિંગ સર્ટિફિકેટ
gujarat paheredar

Related posts

ડીપ નેક શરારા સેટ અને ફૂલ જ્વેલરી, હલ્દીમાં મેકઅપ વગર પણ સિદ્ધાર્થની દુલ્હન લાગતી હતી મસ્ત…

gujarat paheredarMarch 11, 2023

શું ફરીથી લાગશે લોકડાઉન? કોરોનાના વધતા કેસો બાદ પીએમ મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

gujarat paheredarDecember 22, 2022

ઉનાળા માટે એકદમ પરફેક્ટ છે આ બિઝનેસ, બમણી થઈ જાય છે માગ: શિયાળામાં પણ નહીં થાય નુકસાન

gujarat paheredarApril 2, 2023

બિપોરજોય વાવાઝોના કારણે નવસારી જિલ્લાના 52 કિમીના દરીયા કિનારા પર એલર્ટ

gujarat paheredarJune 10, 2023

પોસ્ટ-રેલવેનો નવતર પ્રયોગ: સુરતથી રેલવે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવાનું બૂકીંગ શરૂ, ડોર ટુ ડોર પાર્સલ પહોંચાડવામાં આવશે, સુરતથી વારાણસીનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ

AdminMarch 30, 2022

વિટામીન ડીની માત્રા ઓછી કે વધુ હોવાના લક્ષણો, આરોગ્ય પર તેની શું અસર થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

gujarat paheredarFebruary 19, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140942
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક