February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર: હવે રાજકોટ મોરબી વચ્ચે દોડશે ઇલેક્ટ્રિક બસ
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર: હવે રાજકોટ મોરબી વચ્ચે દોડશે ઇલેક્ટ્રિક બસ

by gujarat paheredarNovember 21, 20220
શેર 6

ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા આજથી રાજકોટ-મોરબી રૂટ ઉપર પ્રથમ વખત જ ઇલેક્ટ્રિક એસી એસટી બસ દોડાવવાનું શરૂ કર્યું છે. રાજકોટ એસટી ડેપોમાં પ્રથમ ૫ ઇલેક્ટ્રિક બસ આવતા આ તમામ બસને મોરબી રૂટ ઉપર દોડાવવા નક્કી કરી આજથી ૯૦ રૂપિયા ભાડામાં મુસાફરોને એસીની મજા કરાવશે. સમગ્ર સોરાષ્ટ્રમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા રાજકોટ-મોરબી રૂટ ઉપર આજથી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા સૌ પ્રથમ વખત ઇલેક્ટ્રિક બસ દોડતી કરવામાં આવી છે. રાજકોટ એસટી ડેપોના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાજકોટ ડિવિઝનને કુલ ૨૦ ઈલકટ્રીક એસટી બસ ફાળવવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કે ૫ ઇલેક્ટ્રિક બસ આવતા આજથી મોરબી – રાજકોટ રૂટ ઉપર આ પાંચેય બસ ફાળવી કુલ ૧૦ ટ્રીપ ગોઠવવામાં આવી છે.વધુમાં એરકંડીશન સુવિધા વાળી આ બસમાં મોરબી – રાજકોટ વચ્ચે રૂપિયા ૯૦ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે હાલમાં રાજકોટ ખાતે એક જ ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ હોય બસના રૂટ ઓછા રાખવામાં આવ્યા છે આગામી સમયમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગર ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરી ટ્રિપની સંખ્યા વધારવામાં આવશે. હાલમાં એક વખતના ચાર્જિંગ બાદ આ ઇલેક્ટ્રિક બસ ૧૮૦ કિલોમીટર દોડતી હોય મોરબી-રાજકોટ વચ્ચે મુસાફરોને ૯૦ રૂપિયામાં ઠંડા-ઠંડા કુલ-કુલની અનુભૂતિ થશે.

Advertisement

શેર 6
અગાઉની પોસ્ટ
ટીનએજમાં હમણાં ચાલતા ક્રેઝ મુજબ મુવી ના એક્ટર કે એક્ટ્રેસ ને જોઈને ડાયટિંગનું ઘેલું લાગ્યું છે. ૧૪વરસની છોકરીઓ નક્કી કરી નાખે છે કે મારે તો જે તે હિરોઈન જેવું જ દેખાવું છે ને જાડા થવાના ડરથી આ તરુણાવસ
આગામી પોસ્ટ
કોંગ્રેસના કામિની બા આજે ભાજપમાં જોડાશે, ગઈકાલે નારાજ થઈ ધરી દીધું રાજીનામું
gujarat paheredar

Related posts

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઠંડી ઘટવાની શક્યતા, મહત્તમ તાપમાન 3.1 ડિગ્રી વધ્યુ.

gujarat paheredarDecember 13, 2022

રેસિપી / નાસ્તામાં બનાવો મેથી પનીર પરાઠા, બધાને જ પસંદ આવશે

gujarat paheredarMarch 11, 2023

વડાપ્રાધન મોદીનો આજથી ફરી ગુજરાત પ્રવાસ સુરત સહિત આજે 3 સભાને સંબોધશે

gujarat paheredarNovember 27, 2022

PM નરેન્દ્ર મોદીએ G20 બેઠકની શરૂઆત કરી, આ મુદ્દાઓ પર મિત્ર દેશોને સંબોધિત કર્યા

gujarat paheredarSeptember 9, 2023

અમદાવાદ: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ, ડોક્ટરે આપી આ ચેલેન્જ! જાણો શું કહ્યું?

gujarat paheredarMay 17, 2023

ભરોસાની ભેંસે તો ઉપરા ઉપરી પાડા આપ્યાઃ શક્તિસિંહ ગોહિલ ઈષ્ટદેવ રામની પૂજા થાય, રામના નામે રાજકારણ ના કરાય

gujarat paheredarNovember 25, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135294
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક