July 11, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • “ગુજરાતમાં મતદાન પહેલાં માલધારી સમાજે વધાર્યું BJPનું ટેન્શન: ૪૦ બેઠકો પર પડી શકે છે સીધી અસર”
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

“ગુજરાતમાં મતદાન પહેલાં માલધારી સમાજે વધાર્યું BJPનું ટેન્શન: ૪૦ બેઠકો પર પડી શકે છે સીધી અસર”

by gujarat paheredarNovember 25, 20220
શેર 3

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હવે ભાજપ સામે માલધારી સમાજ દ્વારા અવાજ ઉઠાવ્યો છે. એક બાજુ વડોદરા શહેરની વાત કરીએ તો મરાઠી સમાજને યોગ્ય ઉમેદવારી નહિ મળતા સંપૂર્ણ વડોદરા અને સુરતમાં મરાઠી સમાજ નારાજ થયેલ છે અને વિરોધ દર્શાવવા માટે NOTA બટનનો ઉપયોગ કરવામાં આવશે તેણી જાણકારી ગુજરાત રાજ્યના મરાઠી સમાજ અગ્રણી પ્રકાશ યાદવ પાટીલ દ્વારા જણાવ્યું હતું ત્યારે બીજી બાજુ નારાજ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગુજરાતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર માલધારી સમુદાયને અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ કરીને પશુપાલક માલધારી સમાજના સભ્યોએ ભાજપનો વિરોધ કરવાની જાહેરાત કરી છે.
તાજેતરમાં માલધારી સમાજની મહાપંચાયતમાં સૌએ એક અવાજે લોકશાહીની શક્તિ બતાવવાનો સંકલ્પ લઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા હાકલ કરી હતી. માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, છેલ્લા દોઢ વર્ષથી ભાજપ સરકારથી સમાજ ભારે નારાજ છે. આ નિવેદનમાં તેમણે કોંગ્રેસના વખાણ કર્યા હતા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો પણ આભાર માન્યો હતો, જેમણે ભૂતકાળમાં સમાજ માટે સમર્થન દર્શાવ્યું હતું. માલધારી સમાજે ફરી એકવાર તેમની પડતર માંગણીઓ તરફ ધ્યાન દોરીને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી અને મતદાનનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાતના શહેરી વિસ્તારો માટે રખડતા ઢોર નિયંત્રણ બિલ પસાર થયું ત્યારે માલધારી સમુદાયે સૌપ્રથમ ભાજપનો વિરોધ કર્યો હતો. આ વર્ષે 18 સપ્ટેમ્બરે માલધારી સમાજ દ્વારા આ બિલને રદ્દ કરવાની માંગણી માટે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર નજીક શેરથા ગામમાં આયોજિત આ મહાપંચાયતમાં પચાસ હજાર સભ્યોએ ભાગ લીધો હતો. તેના એક દિવસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બિલ રાજ્ય સરકારને પુનર્વિચાર માટે મોકલ્યું હતું. તેને 21 સપ્ટેમ્બરે વિધાનસભામાં સર્વાનુમતે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
નાગજીભાઈ દેસાઈના જણાવ્યા મુજબ માલધારી સમાજની મુખ્ય માંગણીઓમાં માલધારી રહેણાંક વિસ્તારની સ્થાપના, સમાજના સભ્યો સામેના ખોટા પોલીસ કેસો પાછા ખેંચવા, જંગલ વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને ખેડૂત બનવાનો અધિકાર અને અનુસૂચિત જાતિનો સમાવેશ થાય છે. ગીર બરડા અને આલેચ ના વન વિસ્તારમાં રહેતા સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા બાબતે અનેક માંગણીઓ પડતર છે.
પશુપાલક માલધારી સમુદાય ગુજરાતમાં એક મોટી વોટ બેંક છે, તેમને હાંસલ કરવા માટે સરકારે સપ્ટેમ્બરમાં રખડતા ઢોર નિયંત્રણ બિલને પાછું ખેંચી લીધું હતું. એવું માનવામાં આવે છે કે, ગુજરાતમાં માલધારી સમાજ 40 થી 45 બેઠકો ધરાવે છે. સમુદાયના લોકો પણ આ બેઠકો પર કિંગમેકર હોવાનો દાવો કરે છે. સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી મહાપંચાયતમાં પણ માલધારી સમાજના લોકોએ ભાજપને મત નહીં આપવાનો સંકલ્પ લીધો હતો. હવે ફરી એકવાર માલધારી સમાજના આગેવાનો દ્વારા પોતાના સમાજ માટેની વ્યુવરચના થકી મતદાન પહેલાં ભાજપના દિલના ધબકારા વધારી દીધા છે.

Advertisement

શેર 3
અગાઉની પોસ્ટ
12 મોટા નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ વડોદરામાં 51 પદાધિકારી-કાર્યકરોને સસ્પેન્ડ કરાયા
આગામી પોસ્ટ
ભરોસાની ભેંસે તો ઉપરા ઉપરી પાડા આપ્યાઃ શક્તિસિંહ ગોહિલ ઈષ્ટદેવ રામની પૂજા થાય, રામના નામે રાજકારણ ના કરાય
gujarat paheredar

Related posts

PM મોદી જ કરશે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી, ઠપકો પણ આપ્યો

gujarat paheredarMay 26, 2023

અમદાવાદ: જાહેર માર્ગો પર સ્ટંટ રોકવા સરકાર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે? તથ્યકાંડ બાદ હાઈકોર્ટનો સરકારને સવાલ

gujarat paheredarJuly 25, 2023

ગુજરાતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે 5 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકે મેઘો

gujarat paheredarJuly 17, 2023

વડોદરામાં મેયર વિરુદ્ધ પત્રિકા પોસ્ટ કરવાના આરોપસર ભાજપના કોર્પોરેટર અલ્પેશ લિંબાચીયાની ધરપકડ

gujarat paheredarJuly 25, 2023

બોટાદ: સાળંગપુર વિવાદાસ્પદ ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ, શખ્સે બેરિકેડ્સ તોડી ચિત્રો પર કાળો રંગ લગાવ્યો, કુહાડીથી તોડવાનો પ્રયાસ કર્યો, પોલીસે ઝડપ્યો

gujarat paheredarSeptember 2, 2023

જન્માષ્ટમી 2023: દહીં હાંડી તહેવારનો આનંદ માણવા માંગતા હોવ તો તમારે આ સ્થળોની મુલાકાત લેવી જોઈએ

gujarat paheredarSeptember 6, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139732
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક