January 14, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • વિજય રૂપાણીએ કહ્યું, ‘સારા લોકો માટે ભાજપના દરવાજા ખુલ્લા છે’, આની પાછળ શું સંકેત છે?
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

વિજય રૂપાણીએ કહ્યું, ‘સારા લોકો માટે ભાજપના દરવાજા ખુલ્લા છે’, આની પાછળ શું સંકેત છે?

by gujarat paheredarDecember 11, 20220
શેર 2

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ગુજરાત વિધાનસભામાં 182 બેઠકોમાંથી ભાજપને 52.5 ટકા વોટ શેર સાથે 156 બેઠકો મળી હતી. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીએ ગુજરાતમાં ભાજપની જંગી જીતનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપતા કહ્યું કે મત મોદીને જતો હોવાનું માનીને લોકોએ મતદાન કર્યું હતું.

શું અન્ય પક્ષોના વિજેતા ધારાસભ્યોને ભાજપમાં સ્થાન મળી શકે છે? આ સવાલ પર વિજય રૂપાણીએ કહ્યું કે શા માટે નહીં. સારા માણસને અહીં સ્થાન મળવું જ જોઈએ. વિજય રૂપાણીએ કહ્યું કે કોઈપણ રાષ્ટ્રીય પક્ષ વોટર ટાઈટ કંપાર્ટમેંટ ન હોઈ શકે. જયારે હું મુખ્યમંત્રી હતો ત્યારે 17 સિટિંગ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે લોકો પાર્ટીમાં આવતા રહે છે, આવવું જોઈએ. અમે સારા લોકોને ખુશીથી આમંત્રણ આપ્યું છે, તેમનું સ્વાગત કર્યું છે.

Advertisement

વિજય રૂપાણીએ કહ્યું કે કોઈની માટે દરવાજા બંધ ન હોઈ શકે, જે સારા લોકો છે તેમનું સ્વાગત છે. તેમના માટે દરવાજા ખુલ્લા છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી પાર્ટી ઓપન પાર્ટી છે, વહેતી ગંગા જેવી પાર્ટી છે.

જણાવી દઈએ કે આ વખતે ગુજરાત ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. આ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષને આટલી બેઠકો મળી નથી. ગુજરાતમાં 1995થી અત્યાર સુધી ભાજપને એકપણ ચૂંટણીમાં હાર મળી નથી. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા પહેલા 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા

શેર 2
અગાઉની પોસ્ટ
આવતી કાલે શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન અને અન્ય VVIP મહાનુભાવો હાજરી આપશે
આગામી પોસ્ટ
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 18મા મુખ્યમંત્રી, જાણો ગુજરાતના સીએમનો કેટલો પગાર, તમામ સીએમના અલગ પગાર
gujarat paheredar

Related posts

જર્જરિત મકાનો પાડી દેવા અથવા મરામત કરાવી લેવા ભાવનગર મહાપાલિકાની નગરજનોને અપીલ

gujarat paheredarMay 27, 2023

વડોદરા – વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક

gujarat paheredarAugust 5, 2023

આત્મનિર્ભર ખેડૂત, તરબૂચ વાવી પોતે વેચાણ કરી બમણી કમાણી કરતા ખેડૂતો, જાણો તેમની કહાની તેમની જુબાની

AdminApril 13, 2023

બિહાર: પ્રતિબંધિત હોવા છતાં દારૂ પીવાથી 243 લોકોના મોત, CM નીતીશ સામે ફરિયાદ દાખલ; જાણો સમગ્ર મામલો

gujarat paheredarSeptember 9, 2023

આવતી કાલે મતદાનમાં નામની ખાતરી નથી તેઓ ઘરે બેઠા સરળતાથી તેમના નામ આ રીતે ચકાસી શકે છે

gujarat paheredarDecember 4, 2022

સિંગલ ચાર્જમાં 315Km અને કિંમત 8.69 લાખ રૂપિયા! માત્ર 4 મહિનામાં જ આ ઈલેક્ટ્રિક કારના 10,000 યુનિટથી થઈ ડિલીવરી

gujarat paheredarMay 11, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Εξερευνήστε το Kingmaker Slot και Βελτιώστε τις Πιθανότητες σας

AdminJanuary 7, 2026January 9, 2026
January 7, 2026January 9, 20260

Hogyan használhatod a National Casino appot a legjobb játékélményért

AdminJanuary 5, 2026January 6, 2026
January 5, 2026January 6, 20260

Exploring the World of Home Cooking: Delicious Recipes You Can Try

AdminDecember 27, 2025December 29, 2025
December 27, 2025December 29, 20250

Dôkladný Manuál K Používaniu Peňazí V Premier Digitálnych Herných Platformách ❖ Slovenský región 🎇

AdminNovember 19, 2025November 20, 2025
November 19, 2025November 20, 20250

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

134581
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક