June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • 136 દિવસ બાદ ફરી વાયનાડના સાંસદ બન્યા રાહુલ ગાંધી, સંસદમાં હાજરી આપવાનું શરૂ કરશે
બ્રેકિંગ ન્યુઝ

136 દિવસ બાદ ફરી વાયનાડના સાંસદ બન્યા રાહુલ ગાંધી, સંસદમાં હાજરી આપવાનું શરૂ કરશે

by gujarat paheredarAugust 7, 20230
શેર 1

મોદી સરનેમ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત બાદ, લોકસભા સચિવાલયે કોંગ્રેસના રાહુલ ગાંધીને વાયનાડના સાંસદ તરીકેનું તેમનું પદ પુનઃસ્થાપિત કરી દીધું. 4 ઓગસ્ટના રોજ, સર્વોચ્ચ અદાલતે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર રોક લગાવી દીધી હતી, જેનાથી કેરળના વાયનાડથી લોકસભા સાંસદ તરીકે તેમના પુનઃસ્થાપનનો માર્ગ મોકળો થઈ ગયો હતો. ગુજરાતના સુરતની મેટ્રોપોલિટન કોર્ટે આ કેસમાં તેમને બે વર્ષની જેલની સજા ફટકાર્યાના એક દિવસ પછી, 24 માર્ચે રાહુલ ગાંધીને લોકસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા

Advertisement

તમને જણાવી દઈએ કે 7 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવાની તેમની અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ તેમણે 15 જુલાઈએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી હતી. સંસદ સભ્ય તરીકે રાહુલ ગાંધી મંગળવારથી સંસદની કાર્યવાહીમાં હાજરી આપી શકશે અને પોતાની હાજરી નોંધાવી શકશે. લોકસભા સચિવાલયના આ નિર્ણય બાદ કોંગ્રેસના કાર્યકરોએ જોરશોરથી ઉજવણી કરી હતી.

સંસદીય કાર્ય મંત્રીએ કહ્યું- અમે કાયદાકીય પ્રક્રિયાને અનુસરી

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવા પર સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી કહે છે, “સ્પીકરે આજે નિર્ણય લીધો. અમે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું અને સુપ્રીમ કોર્ટનો આદેશ મળતાં જ અમે તેમને બહાલ કર્યા…”

સાંસદપદ જવામાં લાગ્યા 24 કલાક, મળવામાં થયો વિલંબ

કોર્ટના ચુકાદાના 24 કલાકની અંદર 24 માર્ચે રાહુલ ગાંધીએ તેમનું સાંસદ પદ ગુમાવી દીધું હતું, પરંતુ સાંસદ પદ ફરી મળવામાં થોડો સમય લાગી ગયો. 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા. 5 ઓગસ્ટે કોર્ટના આદેશના કાગળો પોસ્ટ દ્વારા ઓમ બિરલાને મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ 7 ઓગસ્ટે સચિવાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું.

શેર 1
અગાઉની પોસ્ટ
અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ
આગામી પોસ્ટ
ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો
gujarat paheredar

Related posts

ભાવનગરમાં ૧૫૧ બજરંગી ઓએ ત્રિશુલ દીક્ષા લીધી : શૌર્ય સંચલન

gujarat paheredarMarch 29, 2023

લાલ કિલ્લા પરથી રાહુલ ગાંધીએ કહ્યું, ‘દેશમાંથી નફરત દૂર કરવાની જરૂર’

gujarat paheredarDecember 25, 2022

ફાયદાની વાત / પોસ્ટ વિભાગે જારી કરી નવી ગાઈડલાઈન, સ્મોલ સેવિંગ સ્કીમના લાભાર્થીઓ માટે કહી કામની વાત

gujarat paheredarJanuary 17, 2023

યુએસ નેવી સેક્રેટરી ટોરો ભારતની મુલાકાતે, સંરક્ષણ સચિવ સાથે કરી મુલાકાત, પહોંચ્યા વોર મેમોરિયલ

gujarat paheredarNovember 18, 2022

વડોદરા: ‘મન કી બાત’ના 99 એપિસોડની પ્રદર્શનીનું સી.આર. પાટીલે ઉદ્ઘાટન કર્યું, કહ્યું- પીએમ મોદી જેવો પ્રયાસ…

gujarat paheredarApril 22, 2023

નવો પાક આવવાથી ખાદ્યતેલના ભાવ ઘટ્યા, તેલના ડબ્બામાં રૂ.80થી 270 સુધીનો ઘટાડો થયો

gujarat paheredarDecember 11, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક