February 13, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

અમિત શાહ
  • Home
  • ગુજરાત
  • PM મોદી બાદ આજે અમિત શાહ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

PM મોદી બાદ આજે અમિત શાહ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી

by gujarat paheredarDecember 15, 20220
શેર 4

ગઈકાલે  પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે પીએમ મોદીએ ગઈકાલે આ મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. પીએમની મુલાકાત બાદ આજે અમિત શાહ શતાબ્દી મહોત્સવની અંદર હાજરી આપશે.

ગઈકાલે જ પરંપરાગત રીતે આ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જે એક મહિના સુધી ચાલશે આ દરમિયાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઈ સહીતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો ઓંગણજ ખાતે ચાલી રહ્યો છે. જ્યાં એસપી રિંગ રોડની બાજુમાં 600 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. સમાજન ઘડતરની સાથે સાથે રાષ્ટ્રભક્તિનો પણ સંદેશો પણ અહબીં આપવામાં આવ્યો છે. વિશેષ રીતે 180 ફૂટ પહોળો મોટો મંચ તૈયાર કરાયો છે. આમ અનોખું આયોજન આજે કરવામાં આવ્યું છે. સમગ્ર ભાવી ભક્તો માટે આ નગર ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

Advertisement

ત્યારે દરરજો 1થી 2 લાખ લોકો અહીં મુલાકાત લે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે દેશ વિદેશથી પણ લોકો આ મહોત્સવમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. 24 જેટલા દેશોના પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે દેશમાંથી અનેક હસ્તીઓ પણ અહીં આવશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા માટે આવી રહ્યો હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે.

ગઈકાલે પીએમ મોદીએ મોટી વિશાળ જનમેદનીમાં આવેલા ભાવી ભક્તોને સંબોધન કર્યું હતું અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે જોડાયેલી મહત્વની વાતો પણ તેમણે કહી હતી.

શેર 4
અગાઉની પોસ્ટ
KFCમાં ખતમ થઈ ગઈ કૉર્ન, ગુસ્સે થયેલા ગ્રાહકે સ્ટોર કર્મચારીને મારી દીધી ગોળી
આગામી પોસ્ટ
UNSCમાં એસ જયશંકરનો ચીનને પરોક્ષ રીતે કટાક્ષ
gujarat paheredar

Related posts

ટ્રેલરના ટાયરમાં આગ: રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલા ટ્રેલરના ટાયરમાં આગ લાગી, ચાલક હિંમતથી દોઢ કિમી હંકારી હોટલ પર લઇ ગયો

AdminMarch 30, 2022

૧૮ એપ્રિલ-વર્લ્ડ હેરિટેજ ડે’: રાજકોટ જિલ્લાના ૧૧ સહિત સૌરાષ્ટ્રના કુલ ૧૯૭ સ્મારકો ધરાવે છે ૧૦૦ વર્ષનો ઇતિહાસ

AdminApril 17, 2023

દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં 9 વર્ષમાં વ્યાપક ફેરફારો, રેકોર્ડ સંખ્યામાં લોકોને હવાઈ સેવાનો લાભ મળ્યો: PM મોદી

gujarat paheredarApril 29, 2023

જુનાગઢ નરસિંહ મહેતા બ્યુટીફિકેશન: કોંગ્રેસ, એનસીપી, ‘આપ’ના એક સુરે ભાજપ પર ગંભીર આક્ષેપ

gujarat paheredarMay 1, 2023

બજેટની રજૂઆત પહેલા થયા આ 5 મોટા ફેરફારો, આખા મહિના સુધી સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે અસર

gujarat paheredarFebruary 1, 2023

અમદાવાદ: PM મોદીએ વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પૂરા થવા પર કહ્યું- ‘એક બીજ વાવવામાં આવ્યું હતું જે હવે વિશાળ વૃક્ષ બની ગયું છે’

gujarat paheredarSeptember 28, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Winbeast Casino: Your own Gateway to Top-tier Gaming Entertainment

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Winbeast – Deine exzellente Adresse für originales Casino-Entertainment

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Wildrobin – Profesjonalna Platforma Rozrywki Nowej Ery

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Total Casino – Wasza Serwis Gier Online w Polsce

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Spinsy Online Casino – Wasza Brama do Unikalnej Rozrywki Online

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Spinogambino: Vaše Partner pro Virtuální Rozptýlení a Zisky

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Spinanga Casino: Η Νέα Εποχή του Online Τζόγου στην Ελλάδα

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Spinanga Καζίνο: Η Μοντέρνα Εποχή του Ηλεκτρονικού Τζόγου στην Χώρα μας

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Slot Gems – Wasza Brama do Uniwersum Zakładów Online

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Rolldorado Casino: Dein exklusive Spielerlebnis im virtuellen Zeitalter der Technik

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135588
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક