April 7, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ભાજપની માંઠી બેઠી: રાજકોટ મનપા શિક્ષણ સમિતિ બાદ જાહેરાતના કિયોસ્ક બોર્ડનું કૌભાંડ આવ્યું સામે
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

ભાજપની માંઠી બેઠી: રાજકોટ મનપા શિક્ષણ સમિતિ બાદ જાહેરાતના કિયોસ્ક બોર્ડનું કૌભાંડ આવ્યું સામે

by gujarat paheredarApril 21, 20230
શેર 1

ભાજપની માંઠી બેઠી: રાજકોટ મનપા શિક્ષણ સમિતિ બાદ જાહેરાતના કિયોસ્ક બોર્ડનું કૌભાંડ આવ્યું સામે

ભ્રષ્ટાચારથી ખદબદતી રાજકોટમાં મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ બાદ જાહેરાતના કિયોસ્ક બોર્ડનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં રાજકોટ શહેરમાં કિશાનપરા ચોક થી ડોમિનોઝ પીઝા સુધી અને આત્મીય કોલેજથી એ.જી.ચોક સુધી 108 જેટલા જાહેરાત પ્રદર્શિત કરતા કિયોસ્ક બોર્ડ રાજકોટ મહાનગરપાલિકાએ પીપીપીના ધોરણે ફક્ત રૂ.5 લાખમાં આપી દીધેલ હતા હવે જયારે મુદ્દત પૂર્ણ થઇ છે ત્યારે ભાજપના શાસકો દ્વારા જૂની શરતે કોન્ટ્રાકટ આપવા ગતિવિધિઓ ચક્રમાન કરી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીને રૂ.3.50 કરોડ જેવી નુકશાની ભોગવવી પડે તેવી અરજીઓ થઇ છે અને મીડિયામાં પ્રકાશિત થયું છે ત્યારે આ કિયોસ્ક બોર્ડ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી પારદર્શક કામગીરી કરવી જોઈએ અને સ્પર્ધાત્મક ભાવો આવે તેથી રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં આવક થાય અને કોઈ ભાજપના મળતિયાઓને જાકારો આપવામાં આવે તેમજ આ ભ્રષ્ટાચારમાં ભાજપના કયા મહામંત્રીની ભૂમિકા છે અને ભાગીદારી છે ? તેવો મહેશ રાજપુતે સવાલ કર્યો છે તેઓએ મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ સવાલ કર્યો છે કે ગુજરાતમાં ક્યાય ભ્રષ્ટાચાર ચલાવી નહી લઈએ ત્યારે આ પ્રકરણમાં તમે શું આમાં પીપીપીમાં કામ સોંપી ભ્રષ્ટાચાર થવા દેશો કે નવા ટેન્ડર બહાર પડશો ? તેનો ખુલાસો કરવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપુતે માંગ કરી છે.
Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
ભરૂચની દુર્વા મોદીએ કરેલા કામને લઈ ખુદ CM બોલી ઉઠ્યા વાહ ભાઈ
આગામી પોસ્ટ
ખુશખબર / એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની ઝંઝટ ખતમ, જાણો સરકારનો પ્લાન
gujarat paheredar

Related posts

ગુજરાત બોર્ડનું SSC એટલે કે 10મી પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે

gujarat paheredarMarch 3, 2023

“ભારત ‘વિશ્વની જેમ તૈયાર’ થઈ રહ્યું છે અને વિશ્વ ‘ભારતની જેમ તૈયાર’ થઈ રહ્યું છે”: વિદેશમંત્રી

gujarat paheredarMarch 10, 2023

વઘતી મોંઘવારીના વિરોધમાં મોરબીમાં આમ આદમી પાર્ટીનુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

gujarat paheredarMarch 4, 2023

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12ના ગુણવત્તાયુક્ત નિ:શુલ્ક શિક્ષણ

gujarat paheredarMarch 23, 2023

ભાજપના રાજમાં વ્યવહાર વિના કોઈ કામ થતું નથી, પહેલા ટેબલ નીચેથી હવે ઉપરથી માગીને વ્યવહાર થાય છે- ચાવડા

gujarat paheredarMay 2, 2023

સુરત- ઉત્તરાયણમાં 35 હજારની કિંમતની પતંગ અને 20 હજારની ફીરકી બનાવાઈ, જાણો કેમ મોંઘી છે, કેવી રીતે બની

gujarat paheredarJanuary 13, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Experience the Thrill of Zodiac Casino with a $1 Deposit and 50 Free Spins

AdminMarch 26, 2026March 28, 2026
March 26, 2026March 28, 20260

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója
  • Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino
  • How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey
  • Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136751
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક