February 5, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

કેરી
  • Home
  • ગુજરાત
  • પોરબંદર : ભર શિયાળે આંબો કેસર કેરીથી ઊભરાયો, ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા પહોંચતા કુતૂહલ સર્જાયુ.
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

પોરબંદર : ભર શિયાળે આંબો કેસર કેરીથી ઊભરાયો, ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા પહોંચતા કુતૂહલ સર્જાયુ.

by gujarat paheredarDecember 27, 20220
શેર 0

ગુજરાતની કેસર કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઉનાળામાં પાકતી આ કેરી હવે શિયાળામાં પણ જોવા મળી રહી છે ન માત્ર એટલું જ પણ પાક પર આવી ગઈ હોવાને કારણે તે વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ સુધી પણ પહોંચી રહી છે.

આ વાત પોરબંદર માર્કેટિંગ યાર્ડની છે. અહીં યાર્ડમાં ત્રણ કેરેટ એટલે કે 6 બોક્સ કેસર કેરીની આવક થતા કેરીના સ્વાગત માટે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

વહેલા કેરીના પાકની આવક થવાને કારણે માર્કેટમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહી છે. સામાન્ય રીતે કેસર કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે. આ કેરીનું ઉત્પાદન ઉનાળામાં થતું હોય છે પરંતુ પોરબંદરના એક ખેડૂતના બગીચામાં કેરીનો પાક આવવાની શરૂઆત થઇ ગઈ છે અને તેમણે કેરી માર્કેટમાં વહેંચવા પણ કાઢી દીધી છે.

Advertisement

પોરબંદર તાલુકાના બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોમાં બે ત્રણ મહિના પહેલા આંબામાં મોર જોવા મળી રહ્યા છે. તો કેટલાક આંબામાં કેરી પાકી જતા માર્કેટિંગ યાર્ડમાં વહેચાણ માટે પહોંચ્યા છે. 60 કિલો કેરીની આવક થતા કેસર કેરી હરાજીમાં આવી હતી.

આ કેરીનું આગમન કેટલાક લોકો વાતાવરણમાં થયેલા બદલાવને માની રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનના ફેરફારને લીધે ઉનાળાના બદલે ભર શિયાળે આંબામાં મોર ફૂટવા લાગ્યા છે અને કેટલાક આંબાઓમાં કેરીનું ઉત્પાદન પણ આવી રહ્યું છે. આ ઘટનાને પ્રથમ બનાવ માનવામાં આવી રહ્યો છે. આ કેરીના આગમન થવાને કારણે વેપારીઓ જે વર્ષોથી કેરીનો ધંધો કરી રહ્યા છે તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને આ ઘટનાને નવીન ગણાવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં કેરીનું આગમન થવાને કારણે જે લોકો કેરીનો રસીયાઓ જે સ્વાદ ચાખવા માંગી રહ્યા છે. તેઓ પણ અદભુત સ્વાદ માણી શકશે તો બીજી તરફ ખેડૂતોને પણ સારા ભાવ મળવાને કારણે ખુશી જોવા મળી રહી છે.

શેર 0
અગાઉની પોસ્ટ
અમેરિકામાં લોકોનો ભોગ લઈ રહ્યું છે ‘બોમ્બ’ ચક્રવાત, અત્યાર સુધીમાં 60 ના મોત
આગામી પોસ્ટ
કોઈપણ હિલ સ્ટેશનની મુલાકાત લેતી વખતે આ ભૂલો ન કરો, પૈસા અને સમય બંનેનો વ્યય થશે
gujarat paheredar

Related posts

ચાના રસીયા અમદાવાદીઓને ચાની ચુસ્કી પડી રહી છે હવે મોંઘી

gujarat paheredarJanuary 22, 2023

અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીનું જળ વિસર્જન કેમ કરવામાં આવે છે? વાંચો રસપ્રદ પૌરાણિક કથા

gujarat paheredarSeptember 25, 2023September 25, 2023

ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી મંજૂરી – જાણો આ વેક્સિનની વિશેષતા વિશે

gujarat paheredarDecember 23, 2022

ખેડૂત બન્યો આત્મનિર્ભર, બે પ્રકારની શક્કર ટેટીથી ખેડૂત થયા માલામાલ

gujarat paheredarApril 29, 2023

PM કિસાન યોજના E-KYC: 13મા હપ્તા પહેલા આ એક કામ જરૂર કરો, નહીં તો ફસાઈ શકે છે પૈસા

gujarat paheredarFebruary 8, 2023

ભાજપ એક્શનમાં-બોટાદ, મહેસાણા, ભાવનગર શહેર અને જિલ્લા પ્રમુખના રાજીનામા લેવાયા

gujarat paheredarMarch 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Vincispin – Osobista Bramka do Królestwa Zabawy Kasynowej

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Vincispin – Wasza Furtka do Królestwa Ekscytacji Kasynowej

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

SpinAura: El Sitio de Ocio Digital en 2024

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

RodeoSlot: Tu propio Lugar de Entretenimiento y Experiencia Premium

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

RodeoSlot: Η Ιδανική Εμπειρία Online Καζίνο

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Greetings to Onluck Casino: Your Top-tier Destination for Digital Casino Superiority

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Lizaro: Η Πλέον Έμπιστη Πλατφόρμα Casino στην Ελληνικής Επικράτειας

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Lizaro Gambling: El Destino de Diversión Superior en Red

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Esplora l’Eccellenza del Gaming con Great Slots Casino

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

FunzyBets: Tú Destino de Gaming en Internet de Fiable

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135385
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક