February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

અમેરિકા
  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • અમેરિકામાં લોકોનો ભોગ લઈ રહ્યું છે ‘બોમ્બ’ ચક્રવાત, અત્યાર સુધીમાં 60 ના મોત
બ્રેકિંગ ન્યુઝવિદેશ

અમેરિકામાં લોકોનો ભોગ લઈ રહ્યું છે ‘બોમ્બ’ ચક્રવાત, અત્યાર સુધીમાં 60 ના મોત

by gujarat paheredarDecember 27, 20220
શેર 0

અમેરિકામાં બોમ્બ સાયક્લોનને કારણે દેશના ઘણા ભાગો તીવ્ર ઠંડીની લપેટમાં આવી ગયા છે. જેના કારણે ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે.

આ વાવાઝોડામાં હજુ વધુ લોકોના મોત થવાની સંભાવના છે. વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ઘણું નુકસાન થયું છે. તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. આ સાથે જ તેજ ગતિએ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. સ્થિતિ વધુ વણસે તેવી આશંકા છે. ઠંડીથી પ્રભાવિત સ્થળોની તસવીરો પણ સામે આવી છે, જેમાં સર્વત્ર બરફની જાડી ચાદર જોવા મળે છે.

વેસ્ટર્ન ન્યૂયોર્કમાં લોકો ભારે હિમપાતનો સામનો કરી રહ્યા છે અને આ સ્થિતિને કારણે ફ્લાઈટ કેન્સલ થઈ રહી છે અને રોડ બ્લોક થઈ રહ્યા છે. બરફના તોફાનને કારણે હજારો ઘરો અને વ્યવસાયો વીજળી વિનાના થઈ ગયા છે. દેશની લગભગ 60 ટકા વસ્તી ઠંડા હવામાનની સલાહ અથવા ચેતવણીનો સામનો કરી રહી છે. નેશનલ વેધર સર્વિસે રવિવારે જણાવ્યું હતું કે યુએસનો અડધો પૂર્વીય વિસ્તાર ઠંડા પવનોની પકડમાં છે. વાવાઝોડાને લગતા પવનો અને બરફના કારણે પરિસ્થિતિ મુશ્કેલ બની છે.

Advertisement

ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે શનિવારે શહેરમાં વાહનો ફસાયેલા જોવા મળ્યા. તેમણે લોકોને આ વિસ્તારમાં વાહનોની અવરજવર પર લાદવામાં આવેલા પ્રતિબંધોનું સન્માન કરવાની અપીલ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટ મંગળવાર સવાર સુધી બંધ રહેશે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે બફેલો નાયગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે 7 વાગ્યા સુધીમાં કુલ 43 ઇંચ (1.1 મીટર) બરફ પડ્યો હતો.

પોલીસે રવિવારે સાંજે જણાવ્યું હતું કે ચક્રવાત દરમિયાન લૂંટની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. સંજોગો એવા છે કે કેટલાક લોકો તેમની કારમાં મૃત હાલતમાં જોવા મળે છે અને કેટલાક લોકો રસ્તા પર મૃત હાલતમાં જોવા મળે છે. અધિકારીઓએ કહ્યું કે એવા લોકો પણ છે જેઓ બે દિવસથી વધુ સમયથી પોતાની કારમાં ફસાયેલા છે.

શેર 0
અગાઉની પોસ્ટ
LIC પોલિસીધારકો માટે મોટા સમાચાર: કંપની આ નિયમોમાં કરવા જઈ રહી છે ફેરફાર, નાણાં મંત્રાલયે જારી કરશે નોટિફિકેશન!
આગામી પોસ્ટ
પોરબંદર : ભર શિયાળે આંબો કેસર કેરીથી ઊભરાયો, ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા પહોંચતા કુતૂહલ સર્જાયુ.
gujarat paheredar

Related posts

Google Pay યુઝર્સ આનંદો, કંપનીએ 80 હજાર સુધીના રિવોર્ડ મોકલ્યા, પરંતુ હવે…

gujarat paheredarApril 11, 2023

‘વિશ્વ નદી દિવસ’ ના અવસરે આરએસએસ પ્રકલ્પ “ગંગા સમગ્ર” દ્વારા ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.

gujarat paheredarSeptember 25, 2023

First Chapati for Cow: જાણો પ્રથમ રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કેમ બનાવવામાં આવે છે? અહીં જાણો કારણ….

gujarat paheredarDecember 3, 2022

રશિયા-યૂક્રેન યુદ્ધ સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરશે મોદી-બાઇડન, વ્હાઈટ હાઉસે આપી માહિતી

gujarat paheredarJune 21, 2023

જેપી નડ્ડાનો રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર, કહ્યું- દેશ વિરોધી ટૂલકિટમાં છે સામેલ

gujarat paheredarMarch 17, 2023March 17, 2023

શું તમે પણ સ્વેટર પહેલીને ઊંઘો છો? તો થઈ જાવો સાવધાન, સ્વાસ્થ્યને થઈ શકે છે આ મોટું નુકશાન

gujarat paheredarJanuary 14, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

LazyBar Kasyno – Pełny Guide po Serwisie Hazardowej Nowoczesnej Generacji

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135294
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક