June 8, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

રાજકોટ
  • Home
  • ગુજરાત
  • રાજકોટવાસીઓ ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત: ઓવર બ્રિજ ન થાય ત્યાં સુધી રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેનું સર્કલ નાનુ કરી દેવા માંગ
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

રાજકોટવાસીઓ ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત: ઓવર બ્રિજ ન થાય ત્યાં સુધી રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેનું સર્કલ નાનુ કરી દેવા માંગ

by gujarat paheredarFebruary 13, 20230
શેર 1

રાજકોટમાં વાહનોની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. અમદાવાદ અને મુંબઇ જેવા મેટ્રોસિટીના ટ્રાફીકને પણ ટકકર મારે તેવા ટ્રાફીક જામના દ્રશ્યો દિવસ દરમિયાન અનેકવાર રાજકોટના વિવિધ રાજમાર્ગો પર સર્જાય છે.

ટ્રાફીકની સમસ્યા હલ કરવા માગે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓવરબ્રીજ અને અન્ડર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શહેરના હાર્દ એવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ ચોકમાં ઓવરબ્રીજ બનાવવાની ઘોષણા ગઇકાલે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા બજેટ મંજુર કરતી વેળાએ કરવામાં આવી હતી. જયાં સુધી બ્રિજનું નિર્માણ ન થાય ત્યાં સુધી જો રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેનું મહાકાય સર્કલ નાનુ કરી દેવામાં આવે તો પણ ટ્રાફીકની સમસ્યા મહદ અંશે ઉકેલાય જાય તેમ છે. 150 ફુટ રીંગ રોડ પર આ ઉપરાંત અનેક ચોકમાં સર્કલની સાઇઝ મોટી હોવાના કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાય છે. 1પ0 ફુટ રીંગ રોડ પર હાલ મવડી ચોકડી, નાના મવા સર્કલ, ઇન્દીરા સર્કલ, કેકેવી ચોક, રૈયા ચોકડી અને રામાપીર ચોકડી એમ અલગ અલગ પાંચ સ્થળે ઓવર બ્રીજ બનાવવામાં આવ્યા છે. હવે 11 કી.મી.ના આ રોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ ચોક અને બીગ બજાર પાસેના ચોકમાં ટ્રાફીક ની સમસ્યા સર્જાય છે. રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે ઓવર બ્રીજ બનાવવ માટે નવા નાણાકીય વર્ષના બજેટમાં 10 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ સર્કલની બન્ને બાજુ ઓવર બ્રીજ છે અને બન્ને બ્રીજના છેડા રૈયા એકસચેન્જ સર્કલથી થોડે દુર જ ઉતરે છે. આવામાં એકસચેન્જ પાસેના ચોકમાં બ્રીજ બનાવવો પડકાર જનક છે. આ સર્કલ ખાતે દિવસ દરમિયાન સતત ટ્રાફીક જામની સમસ્યા સર્જાતી રહે છે. કારણ કે 1પ0 ફુટ રીંગ રોડની ડાબી અને જમણી તરફના રસ્તાઓ પ્રમાણમાં ખુબ જ સાંકડા છે ટેલીફોન એકસચેન્જ પાસેથી નીકળતો રસ્તો 1પ0 ફુટ રીંગ રોડ અને સાધુવાસવાણી રોડને જોડતો મુખ્ય રસ્તો હોવાના કારણે ટ્રાફીકનું પ્રમાણ વધુ રહે છે. ચોક પાસેનું સર્કલ પ્રમાણમાં ખુબ જ મોટુ છે જેના કારણે મોટા વાહનો તો ઠીક નાના વાહન ચાલકોએ હાલાકી વેઢવી પડે છે બ્રીજનું નિર્માણ થયા બાદ અહી ટ્રાફીકની સમસ્યા ઘટી જશે તે શકયતા પણ નહિવત છે. પરંતુ જો રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેનું મહાકાય સર્કલ કોર્પોરેશન દ્વારા નાનુ કરી દેવામાં આવે તો ટ્રાફીકની સમસ્યા મહદ અંશે ઉકેલાય જશે કોર્પોરેશનના પદાધિકારીઓને પણ એવું લાગી રહ્યું છે કે ખરેખર સર્કલ ટુંકાવી નાખવાની આવશ્કયતા છે પરંતુ કોઇ નિર્ણય લેવામાં આવતો નથી જેના કારણે વાહન ચાલકોને ટ્રાફીક જામની સમસ્યામાં સતત પીડાવુ પડે છે.

Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે GSRTCની નવી 151 બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ
આગામી પોસ્ટ
કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ 2023ના ત્રીજા દિવસે ગુજરાતી સિનેમા, ભારત અને ભારતીય ઇતિહાસ તથા પુરાણો જેવા વિષયો પર ખૂબ જ રસપ્રદ ચર્ચાઓ થઈ
gujarat paheredar

Related posts

પ્રથમ વખત મતગણતરીની પેટર્ન બદલાશે, જાણો આવતી કાલે મતદાનમાં શું હશે નવી પેટર્ન

gujarat paheredarDecember 7, 2022

સુરત- ઉત્તરાયણમાં 35 હજારની કિંમતની પતંગ અને 20 હજારની ફીરકી બનાવાઈ, જાણો કેમ મોંઘી છે, કેવી રીતે બની

gujarat paheredarJanuary 13, 2023

સીએમએ સોંપ્યું રાજીનામું, ભાજપના ધારાસભ્યદળની બેઠક બોલાવવામાં આવશે, નક્કી થશે મંત્રીઓ

gujarat paheredarDecember 9, 2022

સરકારી અધિકારીઓ શેરબજારમાં કેટલું રોકાણ કરે છે? કેન્દ્રએ IAS, IPS, IFS પાસેથી માંગ્યો હિસાબ

gujarat paheredarMarch 30, 2023

સમુદ્રમાં ગર્જશે ભારતની INS મહેન્દ્રગિરી, ઉડી જશે ચીન અને પાકિસ્તાનની ઊંઘ

gujarat paheredarAugust 31, 2023

વડોદરા: MS યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદ! વિજિલન્સની ટીમ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ, એકબીજાને ધક્કે ચડાવ્યાં

gujarat paheredarMarch 24, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132913
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક