May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

કલરવ પટેલ
  • Home
  • ગુજરાત
  • વડોદરા ક્રાઈમ બ્રાંચે મહાઠગ કલરવ પટેલને 15 વર્ષે ઝડપ્યો, કરોડોનું ફૂલેકું ફેરવી તાન્ઝાનિયા ભાગી ગયો હતો
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

વડોદરા ક્રાઈમ બ્રાંચે મહાઠગ કલરવ પટેલને 15 વર્ષે ઝડપ્યો, કરોડોનું ફૂલેકું ફેરવી તાન્ઝાનિયા ભાગી ગયો હતો

by gujarat paheredarDecember 28, 20220
શેર 4

ત્રણ મહિનામાં નાણાં ડબલ કરવાની લાલચ આપી 1500 સભાસદો પાસેથી કરોડોની ઠગાઈ આચરી હતી

વડોદરા ક્રાઈમ બ્રાંચે મહાઠગ કલરવ પટેલને 15 વર્ષે ઝડપી પાડ્યો છે. છેતરપિંડી કરનાર આ ભેજાબાજ સતત નાસતો ફરતો હતો મળતી વિગતો અનુસાર તે તાન્ઝાનિયા ભાગી ગયો હતો. 2007માં વડોદરાના ગોત્રીમાં રહેતા કલરવ પટેલ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

એક કા ડબલની લાલચમાં ઘણા લોકો આવી જતા હોય છે ત્યારે આ પ્રકારે આ પ્રકારની લાલચમાં લોકો રુપિયા લઈ ભાગી જતા હોય છે. કલરવ પટેલ પણ આ જ પ્રકારે લોકોનું ફૂલેકું ફેરવીને ભાગી ગયો હતો. ત્યારે આખરે 15 વર્ષ બાદ તેની ધરપક કરવામાં આવી છે. આ પ્રકારની ઠગાઈના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે, આ પહેલા પણ એક કા ડબલમાં લોકોએ તેમની મોટી રકમ ગુમાવી છે.

Advertisement

આ રીતે ઝડપાયો
કલરવ પટેલ મામલે રેડ કોર્નર નોટિસ જારી કરાઈ હતી. જેના આધારે મુંબઈ એરપોર્ટથી તેની ધરપક કરવામાં આવી  હતી. 1500થી વધુ સભાસદોને છેતરી કલરવ પટેલ તાન્ઝાનિયા ભાગી ગયો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓ સાથે રેડ કોર્નર નોટિસના આધારે કાલરાવ પટેલની ઝડપી ધરપકડ કરી હતી.

શું હતો મામલો
ત્રણ મહિનામાં નાણાં ડબલ કરવાની લાલચ આપી 1500 સભાસદો પાસેથી ઠગાઈ આચરી હતી. છેતરપિંડી કરનાર કલારાવ પટેલે ત્રણ મહિનામાં રકમ બમણી કરવાના બહાને રૂ.10 કરોડની છેતરપિંડી કરી હતી.

15 વર્ષે કરાઈ ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 15 વર્ષે મુંબઈમાંથી ઝડપ્યો હતો. આ દરમિયાન પોતે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના ઈમિગ્રેશન અધિકારીઓના સતત સંપર્કમાં હતી. દરમિયાન, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો હતો. ઈમિગ્રેશન અધિકારીઓની મદદથી મુંબઈ એરપોર્ટ પર જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ રીતે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આશરે 15 વર્ષથી નાસતા ફરતા આરોપી કલરવ પટેલની ધરપકડ કરી હતી. બાદમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને વડોદરા લાવી કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. ત્યારે પોલીસે હવે આરોપી કલરાવ પટેલની વધુ પૂછપરછ હાથ ધરી છે.

શેર 4
અગાઉની પોસ્ટ
કંપનીનો મોટો સોદો અને રેકોર્ડ બ્રેક હાઈ પર શેર, આ વર્ષે જ આવ્યો હતો IPO, 160% આપ્યું વળતર
આગામી પોસ્ટ
પ્રેરણાદાય : વડોદરામાં એક 10 વર્ષીય બાળકનો વિચાર હકીકતમાં બદલાયો અને શરૂ કરી દીધૂ અનોખુ સ્ટાર્ટ-અપ
gujarat paheredar

Related posts

શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષમાં 10 લાખ કિલો માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો

gujarat paheredarJuly 19, 2023

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના સાંસદ આદર્શ ગામમાં ભીંતચિત્રોથી સ્વચ્છતાનો સંદેશ અપાયો

gujarat paheredarOctober 16, 2023

પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર, 23 ઓગસ્ટે ચંદ્ર પર કરશે લેન્ડ

gujarat paheredarAugust 17, 2023

ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું દેશની આ પ્રથમ ટ્રેનનું કામ

gujarat paheredarJuly 23, 2023

PM મોદી, CM યોગી અને અમિત શાહે નવસારી બસ દુર્ઘટના અંગે જાણો શું કહ્યું, અકસ્માતમાં 30 ઘાયલ, 9ના મોત

gujarat paheredarDecember 31, 2022

વિદ્યાપીઠની સફાઈ કરતા રાજ્યપાલે સરકારી 20 યુનિવર્સિટીઓને પરીપત્ર લખ્યો, જાણો શું કહ્યું

gujarat paheredarDecember 22, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137501
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક