May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

અવતાર-2
  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • દુનિયાભરમાં છવાયેલી છે અવતાર-2, 14 દિવસમાં 8000 કરોડનો આંકડો કર્યો પાર, આ વર્ષે સૌથી ઝડપી કમાણી કરનાર બની ફિલ્મ
બ્રેકિંગ ન્યુઝમનોરંજન

દુનિયાભરમાં છવાયેલી છે અવતાર-2, 14 દિવસમાં 8000 કરોડનો આંકડો કર્યો પાર, આ વર્ષે સૌથી ઝડપી કમાણી કરનાર બની ફિલ્મ

by gujarat paheredarDecember 30, 20220
શેર 10

“અવતારઃ ધ વે ઓફ વોટર” વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મે 14 દિવસમાં એક અબજ ડોલર એટલે કે લગભગ 8300 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે તે વર્ષ 2022માં સૌથી ઝડપી એક અબજ ડોલરની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

ડાયરેક્ટર જેમ્સ કેમરૂનની ફિલ્મ “અવતારઃ ધ વે ઓફ વોટર” દુનિયાભરના દર્શકોને પસંદ આવી રહી છે. 16 ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોની પસંદ બની છે. આ જ કારણ છે કે તેની રિલીઝના માત્ર 14 દિવસમાં તેણે એવું કર્યું છે જે વર્ષ 2022માં ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્મે કર્યું હશે. અવતાર એ 14 દિવસમાં બોક્સ ઓફિસ પર $1 બિલિયનની કમાણી કરી છે.

અવતાર-2 એ રેકોર્ડ બનાવ્યો
“અવતારઃ ધ વે ઓફ વોટર” વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે 14 દિવસમાં એક અબજ ડોલર એટલે કે લગભગ 8300 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે તે વર્ષ 2022માં સૌથી ઝડપી એક અબજ ડોલરની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

Advertisement

“અવતાર 2” સિવાય માત્ર બે વધુ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર એક અબજ ડોલરનો આંકડો સ્પર્શ કર્યો હતો. પહેલી હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝની ફિલ્મ “ટોપ ગન: મેવેરિક” અને બીજી હતી “જુરાસિક વર્લ્ડ ડોમિનિયન”. જોકે દિગ્દર્શક જેમ્સ કેમરોનનું કહેવું છે કે અલગ અને સારી ટેક્નોલોજીથી બનેલી તેમની ફિલ્મ બે અબજ ડોલરની કમાણી કરવામાં સક્ષમ છે.

શું ક્રોસ કરી શકશે પહેલી ફિલ્મનું કલેક્શન?
દરમિયાન જેમ્સ કેમેરોનની 2009ની ફિલ્મ “અવતાર” હજુ પણ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. ફિલ્મે વિશ્વભરમાં $2.97 બિલિયન એટલે કે લગભગ રૂ. 25,000 કરોડનું કલેક્શન કર્યું હતું. ટ્રેડ વિશ્લેષકોનું કહેવું છે કે “અવતાર 2”નો આ રેકોર્ડ તોડવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે કોવિડ મહામારીપછી સિનેમાઘરોમાં ફિલ્મ જોનારા લોકોની સંખ્યા હજુ પણ ઓછી છે.

“અવતાર” દ્વારા દિગ્દર્શક જેમ્સ કેમરોને પ્રેક્ષકોને પેન્ડોરા નામની જગ્યાનો પરિચય કરાવ્યો. આ સાયન્સ ફિક્શન ફિલ્મની સિક્વલ “અવતાર 2”માં પાંડોરામાં રહેતા લોકોની આગળની વાર્તા બતાવવામાં આવી છે. બધા મળીને પોતપોતાના શહેરને માણસોથી બચાવવામાં લાગેલા છે. જેમ્સે અવતાર 3, 4 અને 5ની પણ જાહેરાત કરી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મો 2024, 2026 અને 2028માં આવશે. સેમ વર્થિંગ્ટન, ઝો સલડાના અને કેટ વિન્સલેટ સાથે અન્ય હોલીવુડ કલાકારોએ “અવતાર 2”માં કામ કર્યું છે.

શેર 10
અગાઉની પોસ્ટ
VIDEO – ભારતીય ક્રિકેટર રિષભ પંતના અકસ્માતનો લાઈવ વીડિયો સામે આવ્યો, ભડભડ બળી કાર
આગામી પોસ્ટ
ભારતમાં લોકોને સૌથી વધુ સંક્રમિત કરી રહ્યો છે કોરોનાનો આ વેરિઅન્ટ, જાણો તેના લક્ષણો
gujarat paheredar

Related posts

22 જાન્યુઆરી 2024ના રોજ થશે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા, 5 દિવસ પહેલા શરૂ થશે ધાર્મિક વિધિઓ

gujarat paheredarSeptember 15, 2023

Adipurush Advance Booking: રિલીઝ પહેલા જ ફિલ્મ ‘આદિપુરુષ’એ ધૂમ મચાવી દીધી! એડવાન્સ બુકિંગનો આંકડો ચોંકાવી દેશે…

gujarat paheredarJune 13, 2023

G-20 લીડર્સ સમિટ 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે, હાલ જ્યારે સમગ્ર વિશ્વ અનેક પડકારો સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આ સમયમાં 20ની ભારતની અધ્યક્ષતા તરફ સૌની નજર રહેશે

gujarat paheredarJanuary 14, 2023

પ્લાસ્ટિક આપો, પૈસા લઈ જાઓ : સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અન્વયે વિશ્વ પર્યાવરણ દિવસ સુધી `મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેર’ રાષ્ટ્રીય અભિયાન

gujarat paheredarMay 25, 2023

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટરે અસિત મોદી પર લગાવ્યો જાતિય સતામણીનો આરોપ

gujarat paheredarMay 12, 2023

છત્તીસગઢમાં ભાજપનો મોટો દાવ, વિધાનસભા ચૂંટણીમાં ઉતારી શકે છે પોતાના 9 સાંસદોને

gujarat paheredarSeptember 27, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137500
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક