June 24, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

પક્ષી
  • Home
  • દેશ
  • વિદેશી પક્ષીનું આગમન : ભરણ ગામના વિશાલ તળાવમાં વિદેશી પક્ષીઓનું આગમન
દેશબ્રેકિંગ ન્યુઝ

વિદેશી પક્ષીનું આગમન : ભરણ ગામના વિશાલ તળાવમાં વિદેશી પક્ષીઓનું આગમન

by gujarat paheredarJanuary 2, 20230
શેર 2

વાત કરીએ વિદેશી પક્ષીના આગમનની ……શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી શરુ થતાની સાથે ગુજરાતમાં વિદેશી પક્ષીઓ સાત સમુદ્ર પાર કરી ગુજરાતમાં આવતા હોય છે.

અને ગુજરાતમાં આવતા વિદેશી પક્ષીના આગમનની આતુરુતાથી રાહ જોવાથી હોય છે .ત્યારે સુરત જીલ્લાના છેવાડે આવેલા મોટી પારડી ગામને અડીને આવેલા ભરણ ગામના તળાવમાં પક્ષીઓનું આગમન થતા પક્ષી પ્રેમીઓ વિદેશી પક્ષીઓને પોતાના કેમેરામાં કેદ કરવા અને અદ્ભુત નઝારો જોવા આવતા હોય છેઆ દ્રશ્ય છે ભરણ ગામના …

 

Advertisement

ભરણ ગામ સુરત જીલ્લાના છેલ્લા ગામ મોટી પારડીને  અડીને આવેલું ગામ છે .આ ગામના સીમમાં સોથી મોટું તળાવ આવેલું છે આ તળાવમાં શિયાળાણી શરૂઆત થતાની સાથે વિદેશના અલગ-અલગ પક્ષીઓ ઝુંડમાં આવતા હોય છે.કહેવાય છેકે આ શિયાળાની ઋતુ પક્ષીઓનું પ્રજનન સમય હોવાથી પક્ષીઓ આવતા હોય છે એવું પણ કહેવાય છે કે વિદેશમાં  શિયાળો ઝીરો ડીગ્રીને પાર થઇ જતો હોય એટલે  વિદેશી પક્ષીઓ ગુજરાત તરફની વાત પકડે છે

 

અને આખો શિયાળો ગુજરાતના ગામડાઓમાં આવેલા તળાવો અને તળાવોને અડીને આવેલા વૃક્ષોમાં વસવાટ કરે છે અને શિયાળો પૂર્ણ થતાની સાથે પક્ષીઓનું ઝુંડ ફરી વિદેશ તરફ જવાની શરૂઆત કરે છે પરંતુ વિદેશી પક્ષીના આગમનણે લઈ ભરણ સહીત સુરત જીલ્લાના ગામડાના લોકો વિદેશી પક્ષીઓને જોવા વહેલી સવારે અને સાંજે જોવા પોહચી જાય છે ખાસ કરીને પક્ષી પ્રેમીઓ પક્ષીઓના ઝુંડ જોઈ રાજી રાજી થઇ જાય છે

શેર 2
અગાઉની પોસ્ટ
પાકિસ્તાની હિન્દુઓ માટે મોદી સરકારે ભર્યું મોટું પગલું, હવે તેમની આ ઈચ્છા થશે પૂરી
આગામી પોસ્ટ
કંગાળ થયું પાકિસ્તાન, ટ્રેન ચલાવવા માટે નથી બચ્યું તેલ, કર્મચારીઓને નથી આપતા પગાર
gujarat paheredar

Related posts

આગામી મહિનાઓમાં રેકોર્ડબ્રેક ગરમીનો સામનો કરવો પડશે, 1877 પછી સૌથી વધુ ગરમી અનુભવાશે

gujarat paheredarMarch 1, 2023

કેજરીવાલના બંગલા અંગે કોંગ્રેસનો મોટો દાવો, બોલી – રિનોવેશન પર 45 નહીં પણ ખર્ચ્યા આટલા કરોડ

gujarat paheredarMay 8, 2023

ડેમનાં આકાશી દૃશ્યો ગીર જંગલમાં મેઘમહેરથી નદી નાળાં છલકાયાં , લીલીછમ હરિયાળીથી ઘેરાયેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો

AdminJuly 7, 2022

આ વખતે માત્ર ટોપ-10 ઉમેદવારોની જ મિલકતનો આંકડો 2300 કરોડ, 2017માં 182 ધારાસભ્યોની કુલ મિલકત 1400 કરોડથી વધારે હતી

gujarat paheredarDecember 7, 2022

ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી ૧૧મી સપ્ટેમ્બરે ગાંધીનગરની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ કંપનીમાં બી.પી.એસ ટ્રેઈની જગ્યા માટે રોજગાર ભરતીમેળાનું આયોજન

gujarat paheredarSeptember 8, 2023

શું રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે? યુપી કોંગ્રેસ અધ્યક્ષે જાહેરાત કરી, પ્રિયંકા ગાંધી વિશે કહી આ વાત

gujarat paheredarAugust 19, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132989
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક