December 10, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

મોદી
  • Home
  • દેશ
  • પાકિસ્તાની હિન્દુઓ માટે મોદી સરકારે ભર્યું મોટું પગલું, હવે તેમની આ ઈચ્છા થશે પૂરી
દેશબ્રેકિંગ ન્યુઝ

પાકિસ્તાની હિન્દુઓ માટે મોદી સરકારે ભર્યું મોટું પગલું, હવે તેમની આ ઈચ્છા થશે પૂરી

by gujarat paheredarJanuary 2, 20230
શેર 2

નરેન્દ્ર મોદી સરકાર પાકિસ્તાની હિંદુઓની એક ઈચ્છા પૂરી કરવામાં મોટી મદદ કરવા જઈ રહી છે.

વાત એમ છે કે પાકિસ્તાનમાં ઘણા હિંદુઓની અંતિમ ઈચ્છા હતી કે મૃત્યુ પછી તેમના અસ્થિઓ રાખ પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે. પરંતુ તેમના પરિવારના સભ્યો માટે પાકિસ્તાનથી અસ્થિઓ ભારતમાં લાવવા સરળ નથી. એવામાં નરેન્દ્ર મોદી સરકારે હવે એક એવું પગલું ભર્યું છે, જેના દ્વારા તે તમામ પરિવારો પોતાના લોકોની અસ્થિઓ લઈને ઉત્તરાખંડના હરિદ્વાર આવી શકશે અને ધાર્મિક વિધિઓ અનુસાર પવિત્ર ગંગામાં અસ્થિઓનું વિસર્જન કરી શકશે.

નરેન્દ્ર મોદી સરકારની સ્પોન્સરશિપ પોલિસીમાં સુધારા પછી આ પહેલો પ્રસંગ હશે જ્યારે 426 પાકિસ્તાની હિન્દુઓની અસ્થિઓને તેમના પરિવારના સભ્યો હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જિત કરશે. હાલમાં આ અસ્થિઓ કરાચી અને અન્ય સ્થળોએ કેટલાક મંદિરો અને સ્મશાનભૂમિમાં રાખવામાં આવ્યા છે.

Advertisement

દરેક વ્યક્તિ જાણે છે કે હિંદુ ધર્મમાં, કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી, તેમના અસ્થિઓનું વિસર્જન ગંગા નદીમાં કરવું સારું માનવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર, જો અસ્થિઓને હરિદ્વારમાં વિસર્જિત કરવામાં આવે છે, તો આમ કરવાથી તેમની આત્માને સ્વર્ગમાં જવાનો માર્ગ મળે છે અને તેઓ પુનર્જન્મની ક્રિયાથી પણ બચી જાય છે.

પાકિસ્તાની હિન્દુઓને મળશે 10 દિવસના વિઝા!

અત્યાર સુધી જો કોઈ પાકિસ્તાની હિંદુ ભક્તને ભારત આવવું હોય તો તેને સ્પોન્સરશિપ વિના આવવાની પરવાનગી આપવામાં આવતી ન હતી. પરંતુ હવે નરેન્દ્ર મોદી સરકાર એ તમામ હિન્દુ પરિવારોને 10 દિવસ માટે ભારતીય વિઝા આપશે જેઓ તેમના પરિવારના સભ્યોની અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન કરવા માગે છે.

જણાવી દઈએ કે વર્ષ 2011 થી વર્ષ 2016 સુધીમાં વાઘા બોર્ડર પર 295 પાકિસ્તાની હિંદુઓના અસ્થિઓ ભારત મોકલવામાં આવ્યા હતા. પરંતુ આ પહેલીવાર હશે જ્યારે મૃતકના પરિવારના કોઈ સભ્ય અસ્થિઓને હરિદ્વાર લઈ જશે. નરેન્દ્ર મોદી સરકારનું આ પગલું આવકારદાયક હોવાનું કહેવાય છે.

અત્યાર સુધી માત્ર આશા હતી, હવે સાકાર થશે

મોટી સંખ્યામાં પાકિસ્તાની હિન્દુઓ એવા હતા જેમના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કાર તો કરી દેવામાં આવ્યા, પરંતુ તેમના અસ્થિઓને મંદિરો અથવા સ્મશાનભૂમિમાં સુરક્ષિત રાખવામાં આવ્યા. આ મૃતકોના પરિવારજનોને આશા હતી કે એક દિવસ તેઓ ચોક્કસપણે તેમના પ્રિયજનોની અસ્થિને હરિદ્વાર જઈ શકશે.

શું છે ભારત સરકારનો નિયમ, જેના કારણે આવે છે અડચણ 

ભારત સરકારની નીતિ અનુસાર, મૃત પાકિસ્તાની હિંદુના પરિવારના સભ્યને ત્યારે જ ભારત આવવા માટે વિઝા આપવામાં આવશે જ્યારે ભારતમાં રહેતા તેના સંબંધી અથવા નજીકના મિત્રમાંથી કોઈ તેને સ્પોન્સર કરે. આવી સ્થિતિમાં, એવા પાકિસ્તાની હિંદુઓ બહુ ઓછા છે, જેમના સંબંધીઓ અથવા નજીકના મિત્રો ભારતમાં રહેતા હોય.

કરાચીના સોલ્જર બજાર સ્થિત શ્રી પંચમુખી હનુમાન મંદિરના સભ્ય રામનાથે જણાવ્યું કે આ કારણથી મંદિરોમાં સેંકડો લોકોની અસ્થિઓ રાખવામાં આવે છે. તેમના પરિવારોને આશા છે કે એક દિવસ આ અસ્થિઓ ચોક્કસપણે ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવશે.

રામનાથે કહ્યું કે આ મામલે પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશન સાથે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. હવે તેમના તરફથી અમને આ ખુશખબર આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે દરેક પાકિસ્તાની હિંદુને તેમના લોકોની અંતિમ ઈચ્છા પૂરી કરવાનો અધિકાર છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતે પણ આનું સન્માન કરવું જોઈએ.

શેર 2
અગાઉની પોસ્ટ
રાષ્ટ્રની સંસ્કારી નગરી વડોદરામાં દેશના વિર યોદ્ધાઓને સન્માનિત કરવા ‘રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કાર ૨૦૨૩’ નું આયોજન
આગામી પોસ્ટ
વિદેશી પક્ષીનું આગમન : ભરણ ગામના વિશાલ તળાવમાં વિદેશી પક્ષીઓનું આગમન
gujarat paheredar

Related posts

પાકિસ્તાન થયું કંગાળ, 10000 રૂપિયાનો LPG સિલિન્ડર, ખુલ્લા સ્ટેડિયમમાં પરીક્ષા આપવા મજબૂર બન્યા 30 હજાર બાળકો, હવે આગળ શું થશે?

gujarat paheredarJanuary 5, 2023

સોમનાથમાં લોન્ચ થઈ બિલ્વ પૂજા સેવા, માત્ર 21 ₹માં ભકતો ઓનલાઇન અને વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા નોંધાવી શકાશે

gujarat paheredarJanuary 29, 2023

PM નરેન્દ્ર મોદીએ G20 બેઠકની શરૂઆત કરી, આ મુદ્દાઓ પર મિત્ર દેશોને સંબોધિત કર્યા

gujarat paheredarSeptember 9, 2023

PM મોદી, CM યોગી અને અમિત શાહે નવસારી બસ દુર્ઘટના અંગે જાણો શું કહ્યું, અકસ્માતમાં 30 ઘાયલ, 9ના મોત

gujarat paheredarDecember 31, 2022

જીવનસાથીને લાંબા સમય સુધી સેક્સ ન કરવા દેવું એ ક્રૂરતા છે: હાઈકોર્ટ

gujarat paheredarMay 26, 2023

વડોદરા- વ્હાઈટ હાઉસને તોડવાની કામગિરી 24 કલાથી ચાલુ, કરોડોની જમીન થશે ખુલ્લી

gujarat paheredarFebruary 16, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Dôkladný Manuál K Používaniu Peňazí V Premier Digitálnych Herných Platformách ❖ Slovenský región 🎇

AdminNovember 19, 2025November 20, 2025
November 19, 2025November 20, 20250

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

134146
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક