July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • વ્યાજખોરોના ત્રાસ સામે વડોદરા પોલીસની આજથી અનોખી ઝૂંબેશ, લોક દરબારમાં જાણો શું કહેશે પોલીસ
ગુજરાતબ્રેકિંગ ન્યુઝસ્થાનિક સમાચાર

વ્યાજખોરોના ત્રાસ સામે વડોદરા પોલીસની આજથી અનોખી ઝૂંબેશ, લોક દરબારમાં જાણો શું કહેશે પોલીસ

by gujarat paheredarJanuary 10, 20230
શેર 3

આજથી  લોક દરબાર યોજવામાં આવશે. વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે સરકાર પણ સક્રીય બની છે અને આ મામલે ગૃહવિભાગ દ્વારા કડકાઈ પણ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અનોખી ઝૂંબેશ વડોદરા શહેરમાં પણ કરવામાં આવી છે.

વડોદરામાં પોલીસે લોકોને વ્યાજખોરોની જાળમાંથી બહાર કાઢવાની ઝુંબેશ શરૂ કરી છે. આજથી  લોક દરબાર યોજવામાં આવશે. વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે સરકાર પણ સક્રીય બની છે અને આ મામલે ગૃહવિભાગ દ્વારા કડકાઈ પણ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અનોખી ઝૂંબેશ વડોદરા શહેરમાં પણ કરવામાં આવી છે.  વ્યાજ માફિયાઓને સજા અથવા દંડ કરવામાં આવે જેથી તેઓ સામાન્ય લોકોને મુશ્કેલીમાં ના મૂકી શકે.

Advertisement

આ પોલીસ સ્ટેશનમાં થશે લોકદરબાર

રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે નવું અભિયાન શરૂ કર્યું છે. જેના કારણે ઘણા વ્યાજ માફિયા પોલીસની પકડમાં આવી ગયા છે તો કેટલાક રડાર પર છે. જો કે, રાજ્યમાં હજુ પણ આવા ઘણા કિસ્સાઓ છે જેમાં સામાન્ય નાગરિકો વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા છે. ત્યારે વડોદરા પોલીસ પણ વ્યાજખોરો પર સકંજો કસી રહી છે. આજે બપોરે 2 વાગ્યા સુધી મકરપુરા પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજવામાં આવશે આ ઉપરાંત ફતેગંજમાં પણ પોલીસ દ્વારા આ ઝૂંબેશ હાથ ધરાશે તેવી જ રીતે આજે સાંજે 6 વાગ્યે સમા પોલીસ સ્ટેશનમાં પણ લોકદરબાર યોજવામાં આવશે.

લેખિતમાં ફરીયાદ કરી શકશે લોકો 

આજથી  20 જાન્યુઆરી સુધી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક દરબારમાં વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને તેમની ફરિયાદો લેખિતમાં પુરાવા સાથે રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. ACP અને DCP સ્તરના અધિકારીઓ જનપ્રતિનિધિઓને સાંભળશે અને યોગ્ય કાર્યવાહી કરશે.

અગાઉ ડીજીપીની અધ્યક્ષતામાં મળી હતી બેઠક

પુરા રાજ્યભરમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ડીજીપીની અધ્યક્ષતામાં અગાઉ આ મામલે મહત્વની બેઠક પણ મળીચ હતી. જેથી વ્યાજખોરોના ત્રાસ સામે ક્યારેક કેટલાક લોકો  મોતને ભેટે છે. પરીવાર તેના કારણે આર્થિક ભીંસમાં આવી જતો હોય છે. જેથી રાજ્ય સરકારે પણ આ મામલે કડક કાર્યવાહી કરવા માટે પણ સૂચન કર્યા છે

શેર 3
અગાઉની પોસ્ટ
જોશીમઠ ડૂબવુંઃ… તેથી જ જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે, પાંચ અહેવાલ… પાંચ કારણો, વાંચો શું છે સાચું કારણ
આગામી પોસ્ટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિને દરેક ઉત્સવ સાથે જોડીને દેશના વિકાસને નવી ગતિ પુરી પાડી છે, જે આજે વિકાસ રૂપી ઊંચા આકાશને આંબી રહી છે – સાંસદ મનસુખભાઈ વસાવા
gujarat paheredar

Related posts

સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારતની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો 30 સ્ટેમ્બર સુધી રાજ્યમાં યોજાશે

gujarat paheredarSeptember 4, 2023

ખરાબ સમય પહેલા મળી જાય છે આવા સંકેતો, બરબાદીથી બચવું હોય તો સતર્ક થઈ જાઓ!

gujarat paheredarFebruary 9, 2023

ઉદ્યોગોના કામદારો પણ જાણે છે કે હવે ભાજપને ફેંકી દેવાનો અને પરિવર્તન લાવવાનો સમય છે:- જયશ્રી પટેલ, ઉમેદવાર કોંગ્રેસ

gujarat paheredarNovember 26, 2022

બાગાયતની વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અપીલ

gujarat paheredarApril 26, 2023

સાઉથ ચાઈના સીમાં અમેરિકન એરક્રાફ્ટ સામે આવ્યું ચીનનું વિમાન, જાણો શું છે સમગ્ર ઘટના

gujarat paheredarDecember 31, 2022

જિયોના 91 રૂપિયાના તગડો પ્લાન, અનલિમિટેડ કૉલ, SMS અને ફ્રી ઈંટરનેટનો ઉઠાવશે ફાયદો

gujarat paheredarJanuary 6, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક