March 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • અમદાવાદ, ભાવનગર, વડોદરા સહિત ઠેર ઠેર કડાકા સાથે વરસાદ પડતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
ગુજરાતબ્રેકિંગ ન્યુઝસ્થાનિક સમાચાર

અમદાવાદ, ભાવનગર, વડોદરા સહિત ઠેર ઠેર કડાકા સાથે વરસાદ પડતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

by gujarat paheredarJanuary 29, 20230
શેર 0

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી દાહોદ, અમદાવાદ, આણંદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની સંભાવના છે.. જેને ધ્યાને રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. પવનોની ગતી ઉત્તર પૂર્વીય તરફ જાવા મળશે.. પવનની ગતિ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જાકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટÙ-કચ્છમાં હવામાન સામાન્ય રહેશે. તો ૩૦ જાન્યુઆરી બાદ તાપમાન ફરી ૧૦ ડિગ્રીથી નીચું જતા કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. માવઠાની આગાહી સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી ૨૪ કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક ૪૦થી ૫૦ કિલોમીટરની રહેશે. આગામી ૨૪ કલાકમાં વરસાદ સાથે ઠંડીનો પણ અનુભવ થશે અને ઠંડીનો ચમકારો પણ યથાવત્ રહેશે.જાકે ૨૮ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરમિયાન કેટલાક જિલ્લામાં તાપમાન ૮ ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. ૨૯ જાન્યુઆરીથી ઠંડીમાં થશે વધારો થશે. આગામી ૨૪ કલાકમાં સારાષ્ટÙમાં રાજકોટ. પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવ ની આગાહી કરવામાં આવી છે અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ વરસ્યો છે. બાપુનગર, વિરાટનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સવારથી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો જાવા મળી રહ્યા છે. ઈશનપુરના આદિવાસી ભીલ સમાજના સમુહલગ્નોતસવમાં વરસતા વરસાદમાં ભોજનની થાળીઓ સાથે નાસભાગ મચી ગઇ. અમદાવાદમાં હાલ શિયાળાની ઠંડી વચ્ચે વાદળછાયુ વાતાવરણ જાવા મળી રહ્યુ છે. તો સાથે જ પૂર્વ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બાપુનગર, વિરાટનગર, ઇસનપુર, ઓઢવ, અમરાઇવાડી, હીરાવાડી, નિકોલ, મણિનગર, મેઘાણીનગર, વ†ાલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
કંગાળ પાકિસ્તાનને વધુ એક ઝટકો! IMFને બજેટીય ઇન્વેસ્ટમેન્ટમાં અંદાજે 2,000 અબજનું મળ્યું ઉલ્લંઘન
આગામી પોસ્ટ
દેશમાં ૩૦ મુખ્યમંત્રીઓની શ્રેષ્ઠતા ચકાસવા માટે કરાયેલા સર્વેમાં કેજરીવાલને પાછળ છોડીને યોગીને પ્રજાએ શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.
gujarat paheredar

Related posts

અદાણી ગ્રૂપને વધુ એક ઝટકો, ICRAએ અદાણી ટોટલ ગેસનું રેટિંગ આઉટલુક ડાઉનગ્રેડ કરીને ‘સ્ટેબલ’થી ‘નેગેટિવ’ કર્યું

gujarat paheredarMarch 5, 2023March 5, 2023

અમદાવાદ: અટલ ફૂટ ઓવરબ્રિજ પર હવે મુલાકાતીઓને કઇંક અલગ જોવા મળશે, જાણો શું કરાયો ફેરફાર?

gujarat paheredarApril 26, 2023

તણાવને ઘટાડવા માટે વધુ વિચાર ના કરીને સમાધાન પર ફોકસ થાઓ, બોડીને સ્કેન કરો, ચા સ્વાદ લઈને પીવો સવારે ધ્યાનની મુદ્રામાં બેસી જાઓ

gujarat paheredarDecember 29, 2022

અંજારમાં પીએમ મોદીનું સંબોધન: કોંગ્રેસને આ કચ્છ બોજ સમાન લાગતું હતું અને આજે કચ્છ મારૂ પાણીદાર બન્યું છે

gujarat paheredarNovember 28, 2022

રામ નવમી પર અનેક રાજ્યોમાં હિંસાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, રમખાણોની તપાસ સહિત કરવામાં આવી આ માંગણીઓ

gujarat paheredarApril 4, 2023

HDFC બેંકે રૂપિયા 31 કરોડમાં મિન્ટોકનો 7.75% હિસ્સો ખરીદ્યો, જાણો વેલ્યુએશન

gujarat paheredarDecember 14, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136288
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક