January 21, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • દેશમાં ૩૦ મુખ્યમંત્રીઓની શ્રેષ્ઠતા ચકાસવા માટે કરાયેલા સર્વેમાં કેજરીવાલને પાછળ છોડીને યોગીને પ્રજાએ શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

દેશમાં ૩૦ મુખ્યમંત્રીઓની શ્રેષ્ઠતા ચકાસવા માટે કરાયેલા સર્વેમાં કેજરીવાલને પાછળ છોડીને યોગીને પ્રજાએ શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.

by gujarat paheredarJanuary 29, 20230
શેર 3

પોતાની કડક છબી અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલસન્સ માટે જાણીતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી માનવામાં આવ્યા છે. એક ખાનગી ન્યૂઝ ચેનલના સર્વે મુજબ ૩૯.૧ ટકા લોકોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બેસ્ટ પરફો‹મગ મુખ્યમંત્રી ગણાવ્યા છે. તેમણે આ લિસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ પાછળ છોડ્યા છે. ૧૬ ટકા લોકોએ કેજરીવાલને સારા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. નોંધનીય છે કે ઈÂન્ડયા ટૂડે અને સી-વોટરના સર્વે મૂડ ઓફ ધ નેશન હેઠળ ૩૦ મુખ્યમંત્રીઓના કામકાજને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં દેશની જનતાએ યોગી આદિત્યનાથને સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે અને કહ્યું કે તેઓ સૌથી સારું કામ કરે છે. આ સર્વેનું માનીએ તો યોગી આદિત્યનાથની લોકપ્રિયતા ઘણી વધી છે. આ લિસ્ટમાં બીજા નંબર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે, જેમને ૧૬ ટકા લોકોને સારા કામ માટે પસંદ કર્યા છે. ૨૦૨૨ની સરખામણીમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. ૨૦૨૨માં ૨૨ ટકા લોકોએ અરવિંદ કેજરીવાલના કામકાજને સારું માન્યું હતું. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ છે. જેમને દેશના ૭.૩ ટકા લોકોએ સારા મુખ્યમંત્રી માન્યા છે. મમતા બેનર્જીની લોકપ્રિયતામાં પણ ૨૦૨૨ની સરખામણીમાં ઘટાડો થયો છે. સર્વેમાં એ વાતનો પણ દાવો કરવામાં આવ્યો છે કે જા હાલ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાયો તો ભાજપની સામે કોઈ ટક્કર લેવા માટે સક્ષમ નથી. જા આજે ચૂંટણી થાય તો ભાજપને ૮૦થી ૭૦ ટકા બેઠકો મળી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને માત્ર ૧૦ બેઠકો જ મળી શકે તેમ છે.

Advertisement

શેર 3
અગાઉની પોસ્ટ
અમદાવાદ, ભાવનગર, વડોદરા સહિત ઠેર ઠેર કડાકા સાથે વરસાદ પડતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
આગામી પોસ્ટ
પેપર લીક તો થયું પણ ST તંત્રએ ભાડુ વસૂલતા પરીક્ષાર્થીઓ માથે પડતા પર પાટુ, અરવલ્લી ST તંત્ર ની ઘોર બેદરકારી !!
gujarat paheredar

Related posts

બીજેપીએ જાહેર કર્યું AAP નેતાનું પૈસા લેતું સ્ટિંગ, જવાબમાં મુકેશ ગોયલે કહ્યું- આ મારી તસવીર નથી

gujarat paheredarNovember 18, 2022

અમેરિકાએ આપ્યું મોટું નિવેદન: ખાલિસ્તાની સમર્થકોની હિંસક ગતિવિધિઓને કહ્યો આતંકવાદ

gujarat paheredarMarch 10, 2023

‘વિશ્વ નદી દિવસ’ ના અવસરે આરએસએસ પ્રકલ્પ “ગંગા સમગ્ર” દ્વારા ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.

gujarat paheredarSeptember 25, 2023

PM નરેન્દ્ર મોદીએ G20 બેઠકની શરૂઆત કરી, આ મુદ્દાઓ પર મિત્ર દેશોને સંબોધિત કર્યા

gujarat paheredarSeptember 9, 2023

આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી થાય છે ભારે નુકશાન, જાણો કઈ છે સાચી દિશા

gujarat paheredarMarch 12, 2023

ફટકો / RBIએ 2023ને ગણાવ્યો પડકારજનક વર્ષ, વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડવાની આશંકા વ્યક્ત કરી

gujarat paheredarFebruary 18, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobilne Magic365 Kasyno Psychologia Płynnej Gry Na Smartfonach I Tabletach

AdminJanuary 20, 2026January 21, 2026
January 20, 2026January 21, 20260

Εξερευνήστε το Kingmaker Slot και Βελτιώστε τις Πιθανότητες σας

AdminJanuary 7, 2026January 9, 2026
January 7, 2026January 9, 20260

Hogyan használhatod a National Casino appot a legjobb játékélményért

AdminJanuary 5, 2026January 6, 2026
January 5, 2026January 6, 20260

Exploring the World of Home Cooking: Delicious Recipes You Can Try

AdminDecember 27, 2025December 29, 2025
December 27, 2025December 29, 20250

Dôkladný Manuál K Používaniu Peňazí V Premier Digitálnych Herných Platformách ❖ Slovenský región 🎇

AdminNovember 19, 2025November 20, 2025
November 19, 2025November 20, 20250

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

134814
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક