જાહેરમાં દારૂનો જથ્થો ઉતારીને કટીંગ થતો ઝડપાયો, શખસ ગૂમ નાની-મોટી ૪૫૫ બોટલનો કિંમત રૂપિયા ૧.૦૯ લાખનો જથ્થો પોલીસે ઝડપી લીધો વહેલી સવારનાં ભાવનગર, એલ. સી.બી. તથા પેરોલ ફ્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. એ સમયે વરતેજ- સીદસર રોડ, બાવળની વાડ પાસે દરોડો પાડીને પોલીસે જાહેરમાં દારૂનો જથ્થો ઉતારીને કટીંગ દારૂ ઝડપાયો હતો. નાની-મોટી ૪૫૫ બોટલનો કિંમત રૂપિયા ૧.૦૯ લાખનો જથ્થો ઝડપાયો હતો. પણ ગૂમ થઈ ગયો હતો. ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી એ સમયે શકિતસિંહ ચકુભા રાયજાદા (રહે.ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગર) વરતેજ-સીદસર રોડ,બાવળની વાડ પાસે જાહેરમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી કટીંગ કરતો જે ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.જે ગુન્હામાં હોવાની માહિતી મળતા બાતમીવાળી આરોપીને તાત્કાલિક ઝડપી લેવા ઝડપાયો હતો. જગ્યાએ તપાસ કરતાં શખસ ગૂમ થઈ ગયો હતો. પોલીસે નાની-મોટી ઈંગ્લીશ દારૂની ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ ઓન્લી તથા ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કાચની કંપની બોટલો જપ્ત કરી હતી. તજવીજ હાથ ધરેલ છે. ઝડપાયેલા દારૂમાં મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ ML બોટલ નંગ-૯૬ કિ.રૂ.૪૨,૨૪૦, ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૩૭,૮૦૦, મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ૧૮૦ ML બોટલ નંગ-૨૩૯ કિ.રૂ.૨૯,૮૭૫ મળી કુલ રૂ.૧,૦૯,૯૧૫નો મુદ્દામાલ ઝડપાયો .