July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • વિશ્વની પ્રથમ કોવિડ રસી બનાવનાર વૈજ્ઞાનિકની હત્યા કેમ કરી? હત્યારાએ ખોલ્યા રાઝ
દેશવિદેશહેલ્થ અને ફિટનેસ

વિશ્વની પ્રથમ કોવિડ રસી બનાવનાર વૈજ્ઞાનિકની હત્યા કેમ કરી? હત્યારાએ ખોલ્યા રાઝ

by gujarat paheredarMarch 8, 20230
શેર 2

રશિયામાં કોવિડ-19 રસી ‘સ્પુટનિક V’ તૈયાર કરનારા વૈજ્ઞાનિકોમાંના એક એન્ડ્રે બોટિકોવની હત્યા કરવામાં આવી. આન્દ્રેની શનિવારે તેના એપાર્ટમેન્ટમાં બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી

રશિયામાં કોવિડ-19 રસી ‘સ્પુટનિક V’ તૈયાર કરનારા વૈજ્ઞાનિકોમાંના એક એન્ડ્રે બોટિકોવની હત્યા કરવામાં આવી. આન્દ્રેની શનિવારે તેના એપાર્ટમેન્ટમાં બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી. પોલીસે શનિવારે જ આરોપીની ધરપકડ કરી લીધી. હવે આરોપીએ પોલીસની સામે હત્યાના ઘણા રહસ્યો ખોલ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય એક વૈજ્ઞાનિક આરોપી સાથેની દલીલ દરમિયાન બોટિકોવનું ગળું દબાવીને ભાગી ગયો હતો.

Advertisement

આ મામલાની તપાસ કરી રહેલી રશિયન ફેડરેશનની તપાસ સમિતિએ જણાવ્યું છે કે આરોપી પહેલાથી જ ઘણા ગંભીર ગુનાહિત કેસોનો સામનો કરી રહ્યો હતો. રશિયન સમાચાર એજન્સી અનુસાર, આરોપીએ મોસ્કોની ખોરોશેવો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. કોર્ટે આરોપીને 2 મે સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે.

વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કામ કરતા 47 વર્ષીય એન્ડ્રે બોટિકોવ ગુરુવારે તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોવિડ રસી પરના તેમના કાર્ય માટે 2021 માં બોટિકોવને ‘ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ’ એવોર્ડ એનાયત કર્યો હતો.

‘સ્પુટનિક વી’ રસી તૈયાર કરી હતી

બોટિકોવ એ 18 વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે 2020માં ‘સ્પુટનિક વી’ રસી વિકસાવી હતી. આ કેસની તપાસ કરી રહેલી સમિતિએ ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું કે હત્યાના કેસ તરીકે તેની તપાસ કરવામાં આવશે. 29 વર્ષીય આરોપીએ દલીલ દરમિયાન બોટિકોવનું બેલ્ટ વડે ગળું દબાવી દીધું હતું અને તે સ્થળ પરથી ભાગી ગયો હતો. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, હત્યાના થોડા સમય બાદ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં એ જ આરોપી નીકળ્યો હતો.

શેર 2
અગાઉની પોસ્ટ
કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ પાક સલામત સ્થળે ખસેડવા ખેડૂતોને અનુરોધ
આગામી પોસ્ટ
મનીષ સિસોદિયા કે સત્યેન્દ્ર જૈન નહીં, દેશની દયનીય સ્થિતિથી ચિંતિત: કેજરીવાલ
gujarat paheredar

Related posts

વિશ્વને “ત્રીજા વિશ્વ યુદ્ધ” ની અણી પર લઈ જઈ રહ્યું છે યૂક્રેન!

gujarat paheredarJanuary 20, 2023

પરશુરામ જયંતિ: પીએમ મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના આ નેતાઓએ આપી શુભેચ્છાઓ

gujarat paheredarApril 22, 2023

પેન્શન માટે અત્યારથી જ કરો રોકાણ: દર મહિને એકાઉન્ટમાં આવશે 5 હજાર રૂપિયા, ફક્ત 210 રૂપિયાની કરવી પડશે બચત

gujarat paheredarApril 3, 2023

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિને દરેક ઉત્સવ સાથે જોડીને દેશના વિકાસને નવી ગતિ પુરી પાડી છે, જે આજે વિકાસ રૂપી ઊંચા આકાશને આંબી રહી છે – સાંસદ મનસુખભાઈ વસાવા

gujarat paheredarJanuary 10, 2023

એક સવાલના જવાબમાં રાહુલ ગાંધી બોલ્યા: “રાહુલ ગાંધી તમારા મગજમાં છે, મારા નહીં”

gujarat paheredarNovember 29, 2022

ખુશખબર / ઈનકમ ટેક્સ પેયર્સ માટે આવકવેરા વિભાગે શરૂ કરી નવી સેવા, સાંભળીને થઈ જશો ખુશ

gujarat paheredarMarch 23, 2023March 23, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133012
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક