June 24, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

સેલ્ફી લે લે રે
  • Home
  • દેશ
  • “સેલ્ફી લે લે રે” ભાજપ મહિલા મોરચા દ્વારા એક કરોડ સેલ્ફી અભિયાનનો પ્રારંભ: સરકારની યોજનાઓના લાભાર્થી મહિલાઓ સાથે સેલ્ફી લીધી
દેશબ્રેકિંગ ન્યુઝ

“સેલ્ફી લે લે રે” ભાજપ મહિલા મોરચા દ્વારા એક કરોડ સેલ્ફી અભિયાનનો પ્રારંભ: સરકારની યોજનાઓના લાભાર્થી મહિલાઓ સાથે સેલ્ફી લીધી

by gujarat paheredarMarch 3, 20230
શેર 2

“સેલ્ફી લે લે રે” ભાજપ મહિલા મોરચા દ્વારા એક કરોડ સેલ્ફી અભિયાનનો પ્રારંભ: સરકારની યોજનાઓના લાભાર્થી મહિલાઓ સાથે સેલ્ફી લીધી

પ્રદેશ ભાજપ મહિલા મોરચાની યોજના મુજબ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના મહિલા લાભાર્થી સાથે એક કરોડ સેલ્ફી અભિયાન પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી ડો.દીપીકાબેન સરડવાના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લાઓમાં મહિલા લાભાર્થી સાથે એક કરોડ સેલ્ફી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત વોર્ડ નં.3, શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ, રેલનગર ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા ધ્વારા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાની અધ્યક્ષ્ાતામાં અને પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન રાવલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ તકે પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યએ જણાવેલ કે પ્રદેશ ભાજપ મહિલા મોરચાની યોજનાનુસાર હાલ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી મહિલાઓ સાથે સેલ્ફી અભિયાન કાર્યરત છે ત્યારે આ અભિયાન એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અંત્યોદયના સિધ્ધાંત પર આધારીત સર્વાંગિ વિકાસના બહુવિધ આયામોનો અનુભવ કરવાની અને તે જ સમયે ન્યુ ઈન્ડીયા ની ભવ્ય યાત્રાનો એક ભાગ બનવાની સુવર્ણ તક છે. આ તકે વર્ષાબેન રાણપરાએ પ્રાશંગિક ઉદબોધન ર્ક્યુ હતુ. આ કાર્યક્રમનું સંચાલન કિરણબેન હરસોડા તથા અંતમાં આભારવિધિ લીનાબેન રાવલએ કરેલ. આ કાર્યક્રમમાં શહેર ભાજપ મંત્રી અરૂણાબેન આડેસરા, જયોત્સનાબેન ટીલાળા, જયાબેન ડાંગર,વર્ષાબેન રાણપરા તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના હોદેદાર બહેનો, કોર્પોરેટર બહેનો, તેમજ તમામ વોર્ડના મહિલા મોરચાના હોદેદાર બહેનો ઉપસ્થિત રહયા હતા. આ એક કરોડ સેલ્ફી અભિયાનમાં પ00 થી વધુ લાભાર્થી બહેનો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડ-3ના વોર્ડપ્રમુખ હેમુભાઈ પરમાર તેમજ વોર્ડના કાર્યર્ક્તાઓએ જહેમત ઉઠાવી હતી.
Advertisement

શેર 2
અગાઉની પોસ્ટ
શિક્ષણ, પર્યાવરણ જાળવણી, આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને મળશે આ નવી ભેટ
આગામી પોસ્ટ
G20માં LACની સ્થિતિનો મુદ્દો ગરમાયો, જાણો એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગને શું કહ્યું?
gujarat paheredar

Related posts

WhatsApp એ લોન્ચ કર્યું નવું અપડેટ, 1-2 નહીં પણ એકસાથે ઘણા લોકોને કરી શકાશે વીડિયો કોલ

gujarat paheredarJuly 21, 2023

સાનિયા મિર્ઝા નિવૃત્તિ: સાનિયા મિર્ઝાના નામે ઘણી સિદ્ધિઓ છે, છ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે, આ રીતે દેશનો વધારો થયો છે

gujarat paheredarJanuary 7, 2023

ગુજરાતની 13 સૌથી પ્રદૂષિત નદીઓમાં ભરૂચ જિલ્લાની બે નદીઓનો સમાવિષ્ટ

gujarat paheredarFebruary 4, 2023

ફરી ચમક્યા ગૌતમ અદાણી, ગ્રુપના તમામ શેર થયા રોકેટ, લીધો આ સ્ફોટક નિર્ણય

gujarat paheredarSeptember 12, 2023

આરોગ્યમંત્રીના હસ્તે ૧૦૮ સીટીઝન મોબાઈલ એપ્લિકેશનનું નવું વર્ઝન લોન્ચ કરાયું

gujarat paheredarMarch 5, 2023

કિમ જોંગની હરકતોથી પરેશાન પાડોશી દેશ, પહેલા ડ્રોન મોકલ્યા અને પછી મિસાઈલ છોડી!

gujarat paheredarDecember 31, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Die Rolle von Casino Rewards bei der Förderung verantwortungsvollen Spielens

AdminJune 22, 2026June 24, 2026
June 22, 2026June 24, 20260

Vegas casino online withdrawal lehetőségek és szabályok magyar játékosoknak

AdminJune 22, 2026June 24, 2026
June 22, 2026June 24, 20260

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Die Rolle von Casino Rewards bei der Förderung verantwortungsvollen Spielens
  • Vegas casino online withdrawal lehetőségek és szabályok magyar játékosoknak
  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139087
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક