February 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

કમોસમી વરસાદ
  • Home
  • ગુજરાત
  • કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ પાક સલામત સ્થળે ખસેડવા ખેડૂતોને અનુરોધ
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ પાક સલામત સ્થળે ખસેડવા ખેડૂતોને અનુરોધ

by gujarat paheredarMarch 7, 20230
શેર 1

 

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૪ થી તા.૦૯-૦૩-૨૦૨૩ દરમિયાન અમરેલી જિલ્લામાં પવન સાથે કમોસમી માવઠું, સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવામાં આવતા જ હોય છે તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.

પાકને કમોસમી વરસાદથી થતી નુકશાનથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકે તેવા પગલા ભરવા.

Advertisement

જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી  સાવચેતીના આગોતરા પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કરતા જણાવ્યું છે.

શેર 1
અગાઉની પોસ્ટ
બજેટમાં મળેલી તકોનો લાભ લેવા સરકારની જેમ ખાનગી ક્ષેત્રે પણ રોકાણ વધારો: વડાપ્રધાન મોદી
આગામી પોસ્ટ
વિશ્વની પ્રથમ કોવિડ રસી બનાવનાર વૈજ્ઞાનિકની હત્યા કેમ કરી? હત્યારાએ ખોલ્યા રાઝ
gujarat paheredar

Related posts

ભાવનગરમાં ૧૫૧ બજરંગી ઓએ ત્રિશુલ દીક્ષા લીધી : શૌર્ય સંચલન

gujarat paheredarMarch 29, 2023

અમદાવાદ શહેરની આ મેડિકલ કોલેજ હવેથી નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ નામથી ઓળખાશે

gujarat paheredarDecember 14, 2022

અદાણી ગ્રૂપને વધુ એક ઝટકો, ICRAએ અદાણી ટોટલ ગેસનું રેટિંગ આઉટલુક ડાઉનગ્રેડ કરીને ‘સ્ટેબલ’થી ‘નેગેટિવ’ કર્યું

gujarat paheredarMarch 5, 2023March 5, 2023

સીએમએ સોંપ્યું રાજીનામું, ભાજપના ધારાસભ્યદળની બેઠક બોલાવવામાં આવશે, નક્કી થશે મંત્રીઓ

gujarat paheredarDecember 9, 2022

સનકી પૂર્વ પતિનું કારસ્તાન : મોડાસામાં ફ્લેટ રહેતી મહિલાને તેના પૂર્વ પતિએ રિવોલ્વર જેવું હથિયાર બતાવ્યું, 181 અભયમ મદદે,પતિ જેલમાં

gujarat paheredarMarch 12, 2023

સહજ્યોગ સંસ્થા દ્વારા અમદાવાદના આંગણે “ધ્યાનયોગ” કાર્યક્રમનું ભવ્ય આયોજન

gujarat paheredarFebruary 17, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Rapid Payout Gaming Platform Ontario Province: Receive One’s Winnings Fast

AdminFebruary 9, 2026February 10, 2026
February 9, 2026February 10, 20260

Wildrobin – Kompleksowy Podręcznik po Zaawansowanej Zabawie Hazardowej

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Spinsmama Online Casino: Jouw Perfecte Bestemming voor Digitaal Entertainment

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Slotbunny – Erikoinen Pelielämys ja Kattava Valikoima

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Kādā veidā #casinobrand# revolucionizē interneta spēļu izdzīvojumu LV

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Αυτό το Book of Dead Demo: Μια Τέλεια Περιπέτεια Περιπέτειας στην Μυστική Γη του Νείλου

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Välkommen på 321crypto – Er Perfekta Destination gällande Krypto Casinospel

AdminFebruary 7, 2026February 7, 2026
February 7, 2026February 7, 20260

Przewodnik po rejestracji i logowaniu do Magius Kasyno Online

AdminFebruary 7, 2026February 8, 2026
February 7, 2026February 8, 20260

The Ultimate Gaming Location: Discover High-end Fun at MaxCunt platform

AdminFebruary 5, 2026February 5, 2026
February 5, 2026February 5, 20260

Aerobet Gaming Site: Your Top Premier Hub for Internet Gambling Quality

AdminFebruary 5, 2026February 6, 2026
February 5, 2026February 6, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135514
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક