March 19, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • સનકી પૂર્વ પતિનું કારસ્તાન : મોડાસામાં ફ્લેટ રહેતી મહિલાને તેના પૂર્વ પતિએ રિવોલ્વર જેવું હથિયાર બતાવ્યું, 181 અભયમ મદદે,પતિ જેલમાં
અપરાધગુજરાત

સનકી પૂર્વ પતિનું કારસ્તાન : મોડાસામાં ફ્લેટ રહેતી મહિલાને તેના પૂર્વ પતિએ રિવોલ્વર જેવું હથિયાર બતાવ્યું, 181 અભયમ મદદે,પતિ જેલમાં

by gujarat paheredarMarch 12, 20230
શેર 1

અરવલ્લી જીલ્લામાં 181 અભયમ હેલ્પલાઈન ઘરેલુ હિંસાનો ભોગ બનેલ પીડિત મહિલાઓ અને યુવતીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે મોડાસા શહેરમાં સહયોગ બાયપાસ ચોકડી નજીક ફ્લેટમાં પુત્ર સાથે રહેતી મહિલાના ઘરે રાત્રીના સુમારે પૂર્વ સનકી પતિ રિવોલ્વર જેવું હથિયાર લઇ પહોંચી પુત્ર સોંપી દેવાની અને ઘર ખાલી કરી દેવાની ધમકી આપી કાચ તોડી નાખતા મહિલા અને તેનો પુત્ર ફફડી ઉઠ્યા હતા પીડિત મહિલાએ 181 અભયમ હેલ્પલાઈનની મદદ માંગતા પૂર્વ પતિ બાઈક લઈને ફરાર થઇ ગયો હતો 181 અભયમની ટીમે મોડાસા ટાઉન પોલીસની મદદથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લા 181 અભયમ હેલ્પલાઈનના કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમ અનેક પીડિત મહિલાઓ માટે મદદરૂપ બની છે મોડાસા શહેરની સહયોગ બાયપાસ ચોકડી નજીક એક ફ્લેટમાં પુત્ર સાથે રહેતી મહિલાના ઘરે તેનો પૂર્વ સનકી પતિ રિવોલ્વર જેવું હથિયાર લઇ બુધવારે રાત્રીના 9 વાગ્યાના સુમારે પહોંચી કાચ તોડી નાખી મહિલા સામે રિવોલ્વર જેવું હથિયાર તાકી ઘર ખાલી કરી દેવા અને પુત્ર તેને સોંપી દેવા માંગ કરી હંગામો કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા રિવોલ્વર જેવું હથિયાર જોઈ મહિલાની મદદ કરવા કોઈ આગળ ન આવતા મહિલાએ 181 અભયમ હેલ્પલાઈનની મદદ માંગતા તાબડતોડ અભયમની ટીમ પહોંચતા મહિલાનો પૂર્વ પતિ બાઈક પર નાસી છૂટતા અન્ય લોકોએ બુમાબુમ કરતા 181 અભયમ ટીમે સનકી પતિનો પીછો કરી ટાઉન પોલીસની મદદ લઈ સહયોગ ચોકડી નજીકથી ઝડપી પાડી ટાઉન પોલીસને સોંપી દેતા પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

181 અભયમ મહિલા કાઉન્સિલર ચેતના ચૌધરીના જણાવ્યા અનુસાર
મોડાસાના ખલીકપુર નજીક ફ્લેટમાં રહેતી એક મહિલાએ અભયમ 181 હેલ્પલાઈન પર કોલ કરી તેનો પતિ રિવોલ્વર લઇ તેને મારી નાખવા માટે ઘરની બહાર ઉભો રહ્યો હોવાની જાણ કરતા તાત્કાલિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચતા મહિલાનો પતિ નીકળી જતા તેનો પીછો કરી ટાઉન પોલીસની મદદથી સહયોગ ચોકડી નજીકથી ઝડપી લીધો હતો પીડિત મહિલા અને તેના પુત્રને સાંત્વના આપી હિંમત આપતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લઈને આવ્યા છીએ અગાઉ પણ મહિલાએ ઘરેલુ હિંસા માટે મદદ લેતા હતા ત્યારે વારંવાર બંનેનો ઘર સંસાર ન તૂટે તે માટે પતિ-પત્નીને સમજાવ્યા હતા બંનેએ પ્રેમથી છૂટાછેડા લીધા હતા પૂર્વ પતિ જાનથી મારી નાખવાની ધમકી આપી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો

સાંભળો સનકી પતિનો ભોગ બનેલી પીડિત મહિલાની વ્યથા તેના શબ્દોમાં
મારા છૂટાછેડા થઇ ગયા હોવા છતાં પૂર્વ પતિ મારતો હોવાની સાથે હેરાન પરેશાન કરે છે આજે રાત્રે ઘરે આવ્યો રિવોલ્વર બતાવી ઘરનો કાચ અને દરવાજો તોડી નાખી મારી નાખવાની ધમકી આપી હતી દારૂ પીને વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપી ઘર અને છોકરો મારો છે આપી દેવાની માંગણી કરે છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી હોવાનું જણાવ્યું હતું

શેર 1
અગાઉની પોસ્ટ
મુંબઇ ઇન્ડિયન્સને લાગ્યો વધુ એક ઝટકો, બુમરાહ બાદ આ સ્ટાર ખેલાડી આઇપીએલમાંથી થયો બહાર
આગામી પોસ્ટ
આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી થાય છે ભારે નુકશાન, જાણો કઈ છે સાચી દિશા
gujarat paheredar

Related posts

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

gujarat paheredarAugust 22, 2023

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ -2023 – ગુજરાતી ગદ્યના પ્રણેતા વીર નર્મદના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવે છે વિશ્વ ગુજરાતી દિવસની ઉજવણી

gujarat paheredarAugust 24, 2023

અમદાવાદ શહેરમાં છેલ્લાં 3 વર્ષમાં વૃક્ષો વાવવા પાછળ કરોડોનો ખર્ચ કરાયો પણ તેનું જતન ન થયું, વૃક્ષારોપણ માટે 12 કરોડ ખર્ચ છતાં ફોરેસ્ટ કવર 48% ઘટ્યું

gujarat paheredarMarch 21, 2023

EVM નું શીલ ખૂલેલું જોતા કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આપઘાતનો પ્રયાસ કરાયો.

gujarat paheredarDecember 8, 2022

ગાંધીનગર: સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ત્રણ જિલ્લા સંગઠનોની મહત્ત્વની બેઠક, સોશિયલ મીડિયા થકી કાર્યકર્તાઓને જોડવા ચર્ચા

gujarat paheredarMay 9, 2023

દેશના મોટા ગેંગસ્ટરો સામે NIAની કાર્યવાહી, હરિયાણા-પંજાબ અને રાજસ્થાનમાં દરોડા ચાલુ

gujarat paheredarDecember 21, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136281
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક