April 14, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • સાવધાન / AC કોચમાં મુસાફરી કરતા લોકો માટે નવો નિયમ, આ ભૂલ કરી તો નહીં કરી શકો મુસાફરી
બિઝનેસ

સાવધાન / AC કોચમાં મુસાફરી કરતા લોકો માટે નવો નિયમ, આ ભૂલ કરી તો નહીં કરી શકો મુસાફરી

by gujarat paheredarApril 5, 20230
શેર 0

Indian Railways Suffer Rules: જો તમે વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. રેલવે તરફથી એસી કોચમાં મુસાફરી કરનારાઓને ચાદર, ઓશીકું, ટુવાલ જેવી જરૂરી વસ્તુઓ મળે છે. પરંતુ રેલવેના ધ્યાનમાં આવ્યું કે ઘણીવાર લોકો મુસાફરી કર્યા પછી આ વસ્તુઓ ઘરે લઈ જાય છે. આ તદ્દન ગેરકાયદેસર છે. આ વસ્તુઓ ટ્રેનની મુસાફરી દરમિયાન તમારી સુવિધા માટે આપવામાં આવી છે અને ઘરે લઈ જવા માટે નહીં.

પ્રથમ વખત એક વર્ષની જેલ

Advertisement

જો કોઈ મુસાફર આવું કરતો જોવા મળે છે તો રેલવેના નિયમો મુજબ તેને જેલ મોકલી શકાય છે અથવા તો દંડ થઈ શકે છે. રેલવે પ્રોપર્ટી એક્ટ 1966, (Railway Property Act, 1966)  મુજબ જો તમે ટ્રેનમાં રાખવામાં આવેલ કોઈપણ વસ્તુ ચોરી કરો છો અથવા લઈ જાઓ છો, તો પ્રથમ કિસ્સામાં એક વર્ષની જેલ અથવા એક હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. જો બીજી વખત પકડાવ તો બે વર્ષની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.

રેલવે તરફથી જાહેર કરવામાં આવે છે રિપોર્ટ

જો કોઈ વ્યક્તિ આ કામ વારંવાર કરે છે તો તેને દંડની સાથે 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ કાર્યવાહી આઈપીસી (IPC) ની કલમ 378 અને 403 હેઠળ કરવામાં આવી છે. રેલવેના અલગ-અલગ ઝોનમાં આ અંગેના અહેવાલો જારી કરવામાં આવી રહ્યા છે. આ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો મુસાફરી પૂરી થયા પછી ચાદર, ટુવાલ વગેરે પોતાની સાથે લઈ જાય છે.

આપને જણાવી દઈએ કે, જો તમે આ રીતે રેલવે પ્રોપર્ટી સાથે ચેડા કરો છે તો તમારે તેના માટે ગંભીર સજા ભોગવવી પડી શકે છે. રેલવે દ્વારા તમને દંડની સાથે જેલની સજા પણ અપાઈ શકે છે. 

શેર 0
અગાઉની પોસ્ટ
બનાસકાંઠા- ભારત-પાકિસ્તાનની બોર્ડર પરથી ઝડપાયો પાકિસ્તાની ધૂસણખોર, તારની વાડ કૂદી કર્યો પ્રવેશ
આગામી પોસ્ટ
Multibagger stock: આ કન્સ્ટ્રક્શન કંપનીને ₹448 કરોડનો મળ્યો ઓર્ડર, સ્ટોકની કિંમત રૂપિયા 50 કરતાં ઓછી
gujarat paheredar

Related posts

ઉનાળા માટે એકદમ પરફેક્ટ છે આ બિઝનેસ, બમણી થઈ જાય છે માગ: શિયાળામાં પણ નહીં થાય નુકસાન

gujarat paheredarApril 2, 2023

આ છે વિશ્વની સૌથી મોંઘી કરન્સી, ડોલર-પાઉન્ડનું પણ કંઈ નહીં આવે! કેવી રીતે મળે છે આટલી તાકાત?

gujarat paheredarJune 27, 2023

G20 સમિટમાં યજમાનીના ચક્કરમાં ભારતે વિકસિત દેશો કરતાં પણ વધુ નાણાં ખર્ચ્યા, જાણો સંપૂર્ણ વિગતો

gujarat paheredarSeptember 13, 2023

All Time High: 2013માં સેન્સેક્સ 21 હજાર હતો, હવે 63500ને પાર, જાણો 10 વર્ષમાં બજાર કેવી રીતે ત્રણ ગણું થયું

gujarat paheredarJune 18, 2023

સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સમાં 195 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 18250ને પાર

gujarat paheredarDecember 30, 2022

‘Baap Of Chart’ સામે સેબીની લાલ આંખ! ફાઈનાન્શિયલ ફ્લૂએંસર પર લગાવ્યો પ્રતિબંધ અને ફટકાર્યો રૂ. 17.20 કરોડનો દંડ

gujarat paheredarOctober 26, 2023

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136972
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક