July 19, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • Google Pay યુઝર્સ આનંદો, કંપનીએ 80 હજાર સુધીના રિવોર્ડ મોકલ્યા, પરંતુ હવે…
બ્રેકિંગ ન્યુઝ

Google Pay યુઝર્સ આનંદો, કંપનીએ 80 હજાર સુધીના રિવોર્ડ મોકલ્યા, પરંતુ હવે…

by gujarat paheredarApril 11, 20230
શેર 1

ગૂગલ પેમાં એક ખામી આવી, જેના કારણે કેટલાક નસીબદાર યુઝર્સને 80 હજાર રૂપિયા સુધી મળ્યા. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ગૂગલ પે પર 10 થી 1000 ડોલર મળવાની વાત કરી છે. એલોન મસ્કને ગૂગલ પે એપમાં આપવામાં આવતા જંગી રિવોર્ડ પર પણ નજર પડી. ટ્વિટર પર એલોન મસ્કે પણ ગૂગલ પેના સમાચારનો જવાબ આપ્યો અને સરસ લખ્યું.

એક યુઝરે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ પર પોતાનો અનુભવ શેર કર્યો. તેણે સ્ક્રીનશૉટ મૂકીને લખ્યું કે તેને ગૂગલ તરફથી $46 (લગભગ 3,770 રૂપિયા)નું ઇનામ મળ્યું છે.

Advertisement

તેણે કહ્યું છે કે ગૂગલ પે ખોલતાની સાથે જ તેને રિવર્ડ મળ્યું હતું. આ માટે તેણે એ પણ જણાવ્યું છે કે લોકો તેમના Google Payમાં આવા રિવોર્ડ કેવી રીતે ચેક કરી શકે છે. તેણે કહ્યું છે કે ગૂગલ પે ખોલ્યા પછી ડીલ્સ ટેબ પર જાઓ. અહીં તમારે લિસ્ટમાં રિવોર્ડ્સ સેક્શન પર ટેપ કરવાનું રહેશે. જો કે, આ ફક્ત તેની સાથે જ નથી થયું, પરંતુ Reddit પર પણ, ઘણા યુઝર્સએ Google Pay પર મોટા રિવોર્ડ મેળવવાની વાત કરી છે અને સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.

એ જ રીતે, એક યુઝરે પોસ્ટ કર્યું છે કે તેને Google Pay તરફથી $1072 (લગભગ રૂ. 87,865) નો રિવર્ડ મળ્યો છે. જો કે, હવે આ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે અને હવે કોઈને આ પ્રકારનું ઈનામ નથી મળતું. હવે કંપનીએ તેને ભૂલ ગણાવી છે.

રહેમાન નામના ટ્વિટર યુઝરે ઈમેલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેમાં લખ્યું છે કે, ‘આ ઈમેલ તમને એટલા માટે મોકલવામાં આવી રહ્યો છે કારણ કે તમારા Google Pay એકાઉન્ટમાં ભૂલથી રોકડ જમા થઈ ગઈ છે. આ મુદ્દો હવે ઠીક કરવામાં આવ્યો છે અને જ્યાં શક્ય હોય ત્યાં પૈસા પાછા લેવામાં આવ્યા છે.

જો કે, તે યુઝર્સ માટે ચિંતા કરવાની કોઈ વાત નથી કે જેમણે તેમના Google Pay એકાઉન્ટમાંથી રિવર્ડની રકમનો ઉપયોગ કર્યો છે. કારણ કે ગૂગલે કહ્યું છે કે જેમણે આ ઈનામનો ઉપયોગ કર્યો છે તેમને કંઈ કરવાની જરૂર નથી.

એવા યુઝર્સના ખાતામાંથી પૈસા કાપવામાં આવશે નહીં કે જેમની પાસેથી Google એ હજી સુધી તે રિવર્ડ પાછો ખેંચ્યો નથી અને તેઓ રિવર્ડની રકમ રાખી શકે છે. ગૂગલ આના પર કોઈ પગલાં લેશે નહીં.

શેર 1
અગાઉની પોસ્ટ
IPL 2023: જીત છતાં KL રાહુલ નાખુશ, બેટિંગને લઈને નિરાશા કરી વ્યક્ત
આગામી પોસ્ટ
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાકનો વાવેતર વિસ્તાર વધ્યો છે. આ વર્ષે 30205 હૅક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે
gujarat paheredar

Related posts

જી-20 સમિટમાં વિદેશી ડેલીગેશન ગુજરાતની ઐતિહાસિક વિરાસતના દર્શન કરશે, પ્રવાસન વિભાગે 5 સ્થળોએ કરી રહ્યું છે આયોજન

gujarat paheredarJanuary 5, 2023

PM મોદી આવતીકાલે અમદાવાદ આવશે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે

gujarat paheredarDecember 13, 2022

સહાય અને પ્રાકૃતિક ખેતી દ્વારા વિવિધ શાકભાજીની ખેતી કરી બમણી આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત

gujarat paheredarMarch 27, 2023

22 જાન્યુઆરી 2024ના રોજ થશે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા, 5 દિવસ પહેલા શરૂ થશે ધાર્મિક વિધિઓ

gujarat paheredarSeptember 15, 2023

સૌરાષ્ટ્રને પણ મળશે વંદે ભારત ટ્રેન, ડબલ ટ્રેકની કામગિરી બાદ આ રુટ પર શરુ થશે ટ્રેન

gujarat paheredarFebruary 18, 2023

પાકિસ્તાનના રક્ષા મંત્રીનું મોટુ નિવેદન! કહ્યું- દેશ નાદાર, આતંકવાદ આપણું મુકદ્દર!

gujarat paheredarFebruary 20, 2023

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139964
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક