ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાખી ડીગ્નિટી પ્રોજેક્ટની મુલાકાત લીધી
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ માટે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામાં આવેલા નવા ખાખી ડીગ્નિટી પ્રોજેક્ટની મુલાકાત લીધી ગૃહ...


