ઉછીના રૂપિયા લઈ શરૂ કરી ઈનવેસ્ટમેન્ટ કંપની, હવે છે ભારતના 10મા સૌથી ધનિક વ્યક્તિ: 25 વર્ષમાં ઉદય કોટક સફળતાના શિખરે પહોંચ્યા
નાનપણમાં ક્રિકેટર બનવાનું સપનું જોનાર કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) ના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઉદય કોટક (Uday Kotak) ઈજાના કારણે ક્રિકેટર બની...


