આ બેંકિંગ શેરોએ બેંક FD કરતા પણ અનેક ગણું આપ્યું વળતર, માત્ર એક વર્ષમાં 2 ગણાથી વધુ થયા પૈસા!
શેરબજારમાં નાણાંનું રોકાણ કરવું જોખમી છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં PSU બેન્કિંગ શેરોએ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. રોકાણકારોને બેંકમાં FD કરતાં PSU બેંકોના શેર ખરીદીને અનેક...