ગાંધીનગર: રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ, સીએમએ કહ્યું- દરેક નાગરિકને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવાનો લક્ષ્ય
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને 100 દિવસ પૂર્ણ થયા છે. આ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ...