અદાણી ગ્રૂપને વધુ એક ઝટકો, ICRAએ અદાણી ટોટલ ગેસનું રેટિંગ આઉટલુક ડાઉનગ્રેડ કરીને ‘સ્ટેબલ’થી ‘નેગેટિવ’ કર્યું
ATGLના રેટિંગ આઉટલુકને ડાઉનગ્રેડ કરવાના ICRAના પગલાને અદાણી ગ્રુપ માટે નવા ફટકા તરીકે જોવામાં આવે છે. જોકે, અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવમાં રિકવરી જોવા મળી...


