આરોપી ઝડપાયો: ફતેપુરા તાલુકાની સગીરાનું અપહરણ કરનારો શખ્સ સુરતથી પકડાયો, સાથે સગીરા પણ મળી આવી
દાહોદએક કલાક પહેલા કૉપી લિંકસગીરા સહિત બંન્નેને ફતેપુરા પોલીસ મથકે લવાયા ફતેપુરા તાલુકામાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનારા શખ્સને ફતેપુરા પોલીસે આધુનિક ટેકનોલોજી અને હ્યુમન...