શમાં વધતી મોંઘવારીના વિરોધમાં વિપક્ષ આક્રમક જોવા મળે છે અને આજે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
વઘતી મોંઘવારીના વિરોધમાં મોરબીમાં આમ આદમી પાર્ટીનુ વિરોધ પ્રદર્શન
દેશમાં વધતી મોંઘવારીના વિરોધમાં વિપક્ષ આક્રમક જોવા મળે છે અને આજે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
આમ આદમી પાર્ટીના યુવા નેતા પંકજ રાણસરીયા સહિતના કાર્યકરોએ આજે નવા બસ સ્ટેન્ડ નજીક મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું જેમાં વિવિધ પ્લેકાર્ડસ અને પોસ્ટર દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો પંકજ રાણસરીયાએ ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી અને ભાજપ સરકારની રંગ બદલવાની ટેવનો સખ્ત વિરોધ કર્યો હતો ચુંટણી સમયે ભાજપ મતદારોને લલચાવી મત મેળવી લે છે અને ચુંટણી પૂરી થતા તાનાશાહી નીતિ અપનાવે છે તેવા આરોપ લગાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
વધતી મોંઘવારીના વિરોધમાં વિપક્ષ આક્રમક જોવા મળે છે અને આજે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંશમાં વધતી મોંઘવારીના વિરોધમાં વિપક્ષ આક્રમક જોવા મળે છે અને આજે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંશમાં વધતી મોંઘવારીના વિરોધમાં વિપક્ષ આક્રમક જોવા મળે છે અને આજે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું