વડોદરા-જૂનિયર ક્લાર્ક પેપર લીક મામલે ઝડપાયેલા તમામ 19 આરોપીઓ કોર્ટમાં કરાયા હાજર, વધુ રીમાન્ડ માંગશે એટીએસ
જૂનિયર ક્લાર્ક પેપર લીક મામલે એટીએસ એ દેશભરમાંથી જુદા-જુદા રાજ્યો અને ગુજરાતમાંથી પકડેલા 19 આરોપીઓના આજે રીમાન્ડ પૂર્ણ થયા છે ત્યારે તેમને કોર્ટમાં હાજર કરવામાં...