હવે મુંબઈમાં થશે વિપક્ષી મોરચાની આગામી બેઠક, રાહુલે કહ્યું- ‘લડાઈ NDA અને INDIA વચ્ચે’
2024ની લોકસભા ચૂંટણીમાં સત્તાધારી ગઠબંધનને હરાવવા માટે વિરોધ પક્ષોના મોરચાની આજે બેંગલુરુમાં બેઠક મળી. બેઠકમાં 26 વિપક્ષી દળોએ ભાગ લીધો હતો. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ


