બિપોરજોયમાં થયેલા નુકસાન બદલ કૃષિ રાહત પેકેજ જાહેર, 2 જિલ્લા માટે જ 240 કરોડનું રાહત પેકેજ, 4 વંચિત
રાજ્ય સરકારે વાવાઝોડા બાદ 240 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠા, કચ્છના બાગાયતી પાકોના નુકસાન બદલ આ સહાય અપાશે. જો કે, સૌરાષ્ટ્રના


