દ્વારકાધીશ બાદ ગુજરાતના અન્ય મંદિરમાં લાગૂ થયો ડ્રેસ કોડ, સંસ્કારી કપડાંમાં જ મળશે પ્રવેશ
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ થયા બાદ રાજ્યના ડાકોર મંદિરમાં સંસ્કારી કપડાંમાં જ પ્રવેશ આપવામાં આવશે. ખેડા જિલ્લાના આગામી પવિત્ર યાત્રાધામ ડાકોર


