અમેરિકાએ પોતાના તમામ રાસાયણિક હથિયારોનો નાશ કર્યો, રાષ્ટ્રપતિ બાઇડેનની મોટી જાહેરાત, દુનિયાને મોટી રાહત
અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે તેના તમામ રાસાયણિક હથિયારોને નષ્ટ કરી દીધા છે. યુએસ પ્રમુખ જો બાઇડેને શુક્રવારે દેશના રાસાયણિક શસ્ત્રોના છેલ્લા ભંડારને નષ્ટ


