July 27, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • BUSINESS: હવે વંદે ભારત ટ્રેન જોવા મળશે નવા રંગમાં, તિરંગામાંથી લેવામાં આવ્યા રંગ, જુઓ તસવીરો
બિઝનેસ

BUSINESS: હવે વંદે ભારત ટ્રેન જોવા મળશે નવા રંગમાં, તિરંગામાંથી લેવામાં આવ્યા રંગ, જુઓ તસવીરો

by gujarat paheredarJuly 9, 20230
શેર 1

રેલવે દેશભરમાં એક પછી એક વંદે ભારત ટ્રેનો શરૂ કરી રહી છે. આ સાથે રેલવે પણ ફીડબેકના આધારે વંદે ભારત ટ્રેનોમાં ફેરફાર કરી રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે કહ્યું કે વંદે ભારત ટ્રેનમાં 25 નવા ડેવલપમેન્ટ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, રેલવે ફીડબેકના આધારે વંદે ભારત ટ્રેનોમાં ફેરફાર કરી રહ્યું છે. રેલવે મંત્રીએ કહ્યું કે, નવા સેફ્ટી ફીચર એન્ટી ક્લાઈમ્બર્સ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે વંદે ભારત ટ્રેન હવે એક અલગ રંગમાં જોવા મળી રહી છે. નવી વંદે ભારત ટ્રેન ઓરેન્જ, વ્હાઇટ અને બ્લેક કલર કોમ્બિનેશનમાં જોવા મળે છે.

વંદે ભારત ટ્રેન નવા રંગમાં 

Advertisement

હવે તમને વંદે ભારત ટ્રેન અન્ય રંગોમાં પણ જોવા મળશે. નવી વંદે ભારત ટ્રેનની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આમાં, વંદે ભારત ટ્રેન કેસરી, સફેદ અને કાળા રંગોના સંયોજનમાં જોવા મળે છે. અત્યાર સુધી વંદે ભારત ટ્રેન માત્ર વાદળી અને સફેદ રંગમાં જ જોવા મળતી હતી.

ત્રિરંગામાંથી લેવામાં આવેલ નવો રંગ

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વંદે ભારત ટ્રેનનો નવો રંગ તિરંગામાંથી લેવામાં આવ્યો છે. આ નવી વંદે ભારત ટ્રેનમાં નારંગી રંગ મુખ્ય રીતે ઊભરી રહ્યો છે. જ્યારે બાજુથી જોવામાં આવે ત્યારે કાળો અને નારંગી રંગ દેખાય છે. રેલવે મંત્રીએ ટ્વિટર પર નવી વંદે ભારત ટ્રેનની તસવીરો શેર કરી છે.

રેલવે મંત્રીએ કોચ ફેક્ટરીની મુલાકાત લીધી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)ની મુલાકાત લીધી હતી. આ ફેક્ટરીમાં વંદે ભારત ટ્રેનો બનાવવામાં આવી રહી છે. રેલવે મંત્રીના આ પ્રવાસનો વીડિયો અને ફોટો સામે આવ્યા છે. આ તસવીરો પરથી વંદે ભારત ટ્રેનના નવા રંગની જાણકારી સામે આવી છે.

વંદે ભારતમાં 25 નવા ડેવલપમેન્ટ

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત ટ્રેનમાં 25 નવા ડેવલપમેન્ટ કરવામાં આવ્યા છે. રેલવે મંત્રીએ કહ્યું, ‘હાલ કાર્યરત વંદે ભારત ટ્રેનમાંથી અમને જે ફીડબેક મળી રહ્યા છે તેના પર અમે કામ કરી રહ્યા છીએ. અમે બીજી ઘણી બાબતોની પણ ચર્ચા કરી છે. અમે નવા સેફ્ટી ફીચર એન્ટી-ક્લાઇમ્બર્સ પર પણ કામ કરી રહ્યા છીએ.

શેર 1
અગાઉની પોસ્ટ
Health: ખાવામાં વપરાતું આ તેલ આંતરડાના રોગને વધારી શકે છે! જાણો કયું તેલ સૌથી વધુ ફાયદાકારક
આગામી પોસ્ટ
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને ઉદ્યોગલક્ષી સેમિનાર યોજાયો
gujarat paheredar

Related posts

2023માં ભારે છટણી, આ વર્ષે બે લાખથી વધુ આઈટી પ્રોફેશનલ્સની નોકરી ગઈ

gujarat paheredarMay 21, 2023

Multibagger Stocks: આ શેરે રોકાણકારોને આપ્યું છપ્પડફાડ રિટર્ન, 3 વર્ષમાં જ 1 લાખના બની ગયા 2.6 કરોડ

gujarat paheredarJune 23, 2023

ઝડપી રિટર્ન અને ટેક્સ બેનિફિટ્સ… આ 5 સરકારી યોજનાઓ છે શ્રેષ્ઠ! બાળકોથી લઈને વડીલો માટે ઉપયોગી

gujarat paheredarApril 10, 2023April 10, 2023

કોણ છે નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ? પુત્રી પરકલાના સાદગીપૂર્ણ થયા લગ્ન

gujarat paheredarJune 9, 2023

વરિષ્ઠ નાગરિકોને આ સ્કીમમાં મળી રહ્યું છે 8.2% વ્યાજ, ટેક્સમાં છૂટનો પણ ફાયદો

gujarat paheredarSeptember 14, 2023

એર ઈન્ડિયા આપી રહી છે બમ્પર ઑફર, 1470 રૂપિયામાં ટિકિટ, આ રીતે લો ઑફરનો લાભ

gujarat paheredarAugust 19, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140284
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક