આ વખતે ચોમાસું મોડું બેસશે, અરબી સમુદ્રમાં સર્જાયું સાયક્લોનિક સર્ક્યુલેશન
અરબી સમુદ્રમાં સર્જાયું સાયક્લોનિક સર્ક્યુલેશન ચોમાસામાં વરસાદ પર અસર પાડી શકે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ઔપચારિક આગમનમાં થોડો વિલંબ થશે. અત્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન


