આ જાણી ને ભૂલી જશો રિંકુ સિંહના 5 છગ્ગા, IPLમાં નહીં જોવા મળ્યું હોય ક્યારેય આવું પરાક્રમ
રિંકુ સિંહની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત ટાઇટન્સ સામે રોમાંચક જીત મેળવી હતી. તેણે 20મી ઓવરના છેલ્લા 5 બોલમાં 5 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.


