પાકિસ્તાનનું કડવું સત્ય! એક વર્ષમાં બધું બરબાદ, ડુંગળી 157 રૂપિયા પ્રતિ કિલો, ડીઝલ 281 રૂપિયા પ્રતિ લિટર
પાકિસ્તાન આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાના ચક્કરમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે શાહબાઝ શરીફની સરકાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી


