પીએમ મોદી, 12 સીએમ, 35 કેન્દ્રીય મંત્રીઓ સહિત 350 થી વધુ નેતાઓ… ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં બનાવશે 2024 માટે પ્લાન!
બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં આ વર્ષે 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી, 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીની રણનીતિ સહિત ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં


