બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શન પર પીએમ મોદી ચિંતિત, કહ્યું- લોકતાંત્રિક પરંપરાઓનું સન્માન કરો
બોલ્સોનારોએ તેમની વિરુદ્ધ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, ત્યારથી તેમના સમર્થકો પ્રદર્શન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની બ્રાઝિલિયામાં વિવિધ સ્થળોએ બ્રાઝિલના ભૂતપૂર્વ


