વિશ્વમાં મોદીનો દબદબો, બ્રિટિશ સાંસદે કહ્યુ- વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ…
બાળક તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતના રેલવે સ્ટેશન પર તેમના પિતાના ટી સ્ટોલ પર ચા વેચી હતી. બ્રિટિશ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના પડઘા પડ્યા છે.


