અસદુદ્દીન ઓવૈસીની અમદાવાદમાં આજે થશે જનસભા, ગુજરાતમાં તેઓ 17 રેલીઓ કરશે
અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. દાણીલીમડાના ઉમેદવાર કૌશિક પરમારના


