June 27, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • વિદેશ
  • પાકિસ્તાનનો આરોપ, અફઘાનિસ્તાનમાં અમેરિકાના છોડેલા હથિયારોથી આતંકીઓ કરે છે અમારા પર હુમલો
વિદેશબ્રેકિંગ ન્યુઝ

પાકિસ્તાનનો આરોપ, અફઘાનિસ્તાનમાં અમેરિકાના છોડેલા હથિયારોથી આતંકીઓ કરે છે અમારા પર હુમલો

by gujarat paheredarNovember 19, 20220
શેર 1

2021માં અફઘાનિસ્તાનથી અમેરિકી દળોના નીકળવા દરમિયાન તેમણે જે હથિયારો છોડી દીધા હતા, તે જ આધુનિક હથિયારોનો ઉપયોગ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી ગતિવિધિઓમાં થઈ રહ્યો છે

પાકિસ્તાનના એક ટોચના પોલીસ અધિકારીએ દાવો કર્યો છે કે 2021માં અમેરિકી દળોએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યારથી પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં અમેરિકન દળો દ્વારા છોડવામાં આવેલા આધુનિક હથિયારોથી હુમલો કરી રહ્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષાદળો પર આ હથિયારોથી હુમલા કરવામાં આવી રહ્યા છે.

Advertisement

અમેરિકન દળો લગભગ 20 વર્ષથી અફઘાનિસ્તાનમાં મોરચો સંભાળી રહ્યા હતા. પરંતુ ઓગસ્ટ 2021 સુધીમાં તમામ અમેરિકન સૈનિકોની અફઘાનિસ્તાનથી વાપસી થઈ ગઈ હતી. આ પછીથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ચાલી રહ્યું છે.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મહાનિરીક્ષક મોઆજ્જિમ જેહ અંસારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકી દળોના નીકળવા દરમિયાન તેમણે જે હથિયારો છોડી દીધા હતા, તે જ આધુનિક હથિયારોનો ઉપયોગ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી ગતિવિધિઓમાં થઈ રહ્યો છે.

અહેવાલ મુજબ, આતંકવાદીઓએ અમેરિકન દળો દ્વારા છોડવામાં આવેલા આધુનિક હથિયારો સાથે ખૈબર પખ્તુનખ્વા પોલીસ સામે યુદ્ધ છેડ્યું છે. સુરક્ષા દળો પર આતંકવાદીઓ દ્વારા વધી રહેલા હુમલા વચ્ચે તેમનું આ નિવેદન આવ્યું છે.

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સાત અબજ ડોલરના સૈન્ય સાધનો છોડ્યા 

જણાવી દઈએ કે અમેરિકન સૈનિકો ગયા વર્ષે અફઘાનિસ્તાનમાંથી પરત જતા રહ્યા હતા. અમેરિકન સૈનિકોએ પોતાની પાછળ લગભગ સાત અબજ ડોલરના લશ્કરી સાધનો છોડી ગયા હતા. આ જાણકારી જાતે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે આપી છે. જો કે, સંરક્ષણ વિભાગે દલીલ કરી હતી કે આ હથિયારો ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિમાં નથી.

રિપોર્ટ અનુસાર, ઈન્સ્પેક્ટર જનરલે કહ્યું છે કે જ્યારે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારે અફઘાનિસ્તાનની જેલોમાં બંધ ઘણા આતંકવાદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા.

અંસારીએ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનને અડીને આવેલા ખૈબર પખ્તુનખ્વામાંથી આતંકવાદને ખતમ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ વાન પર આતંકવાદીઓએ કરેલા ગોળીબારની ઘટનામાં ગુરુવારે છ પોલીસકર્મીઓ શહીદ થયા હતા.

શેર 1
અગાઉની પોસ્ટ
સાઉદી અરબની ભારતીય જનતાને ભેટ, હવે વિઝા માટે નહીં આપવું પડે પોલીસ ક્લિયરિંગ સર્ટિફિકેટ
આગામી પોસ્ટ
*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા લવ જેહાદ મુદ્દે ડેપ્યુટી કલેક્ટરશ્રી ને આવેદન પત્ર*
gujarat paheredar

Related posts

ભાજપ 3 રેકોર્ડ બનાવશે, પાર્ટી છોડનારને પાછા નહીં લઈએ, કોંગ્રેસને સીએમ પસંદગી માટે મહેનત કરવાની જરૂર નથી – પાટીલ

gujarat paheredarDecember 3, 2022

નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે ઉનાળાની સીઝનમાં આંખે ઊડીને વળગે તેવી દુર્લભ તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

gujarat paheredarMay 5, 2023

ગુજરાતની 13 સૌથી પ્રદૂષિત નદીઓમાં ભરૂચ જિલ્લાની બે નદીઓનો સમાવિષ્ટ

gujarat paheredarFebruary 4, 2023

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ પાક સલામત સ્થળે ખસેડવા ખેડૂતોને અનુરોધ

gujarat paheredarMarch 7, 2023

‘શું તમે I.N.D.I.A ગઠબંધનનું નેતૃત્વ કરશો?’ જ્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ મમતા બેનર્જીને પૂછ્યો પ્રશ્ન

gujarat paheredarSeptember 13, 2023

ચૂંટણી પંચ દ્વારા C-VIGIL મોબાઇલ એપ્લિકેશન પર 1,326 ફરિયાદોમાંથી 1,322 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે

gujarat paheredarNovember 19, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

AdminJune 25, 2026June 26, 2026
June 25, 2026June 26, 20260

Jakie są najlepsze strategie gry na Winshark kasyno dla początkujących?

AdminJune 23, 2026June 25, 2026
June 23, 2026June 25, 20260

En djupdykning i Avia Masters unika funktioner och spelmöjligheter

AdminJune 23, 2026June 24, 2026
June 23, 2026June 24, 20260

Was Sie über die Sicherheitsmaßnahmen bei Jaabet wissen sollten

AdminJune 23, 2026June 24, 2026
June 23, 2026June 24, 20260

Az AmunRa kifizetes folyamata és a leggyorsabb tranzakciós módszerek

AdminJune 22, 2026June 24, 2026
June 22, 2026June 24, 20260

Die Rolle von Casino Rewards bei der Förderung verantwortungsvollen Spielens

AdminJune 22, 2026June 24, 2026
June 22, 2026June 24, 20260

Vegas casino online withdrawal lehetőségek és szabályok magyar játékosoknak

AdminJune 22, 2026June 24, 2026
June 22, 2026June 24, 20260

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Best Non Gamstop Casinos: Best Withdrawal Methods
  • Jakie są najlepsze strategie gry na Winshark kasyno dla początkujących?
  • En djupdykning i Avia Masters unika funktioner och spelmöjligheter
  • Was Sie über die Sicherheitsmaßnahmen bei Jaabet wissen sollten
  • Az AmunRa kifizetes folyamata és a leggyorsabb tranzakciós módszerek

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139198
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક