પાકિસ્તાનનો આરોપ, અફઘાનિસ્તાનમાં અમેરિકાના છોડેલા હથિયારોથી આતંકીઓ કરે છે અમારા પર હુમલો
2021માં અફઘાનિસ્તાનથી અમેરિકી દળોના નીકળવા દરમિયાન તેમણે જે હથિયારો છોડી દીધા હતા, તે જ આધુનિક હથિયારોનો ઉપયોગ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી ગતિવિધિઓમાં થઈ રહ્યો છે પાકિસ્તાનના


